Google સર્ચનું આ ફીચર Fake News ઓળખવામાં કરશે મદદ, જાણો કેવી રીતે

|

May 24, 2021 | 6:05 PM

Internet પર ખોટા સમાચાર (Fake News) અન્ય સમાચારો કરતાં વધુ ઝડપી ફેલાય છે. જેના માટે થઈને ઘણી કંપનીઓ કામ કરી રહી છે. Google Fake Newsને ડામવા માટે એક નવા ટૂલને રીલીઝ કરવા જઇ રહ્યું છે

1 / 6
Internet પર ખોટા સમાચાર (Fake News) અન્ય સમાચારો કરતાં વધુ ઝડપી ફેલાય છે. જેના માટે થઈને ઘણી કંપનીઓ કામ કરી રહી છે. Twitter ફેક ન્યૂઝવાળી પોસ્ટ નીચે મેનીપુલેટેડ મીડિયાનું લેબલ લગાવી દે છે. આ રીતે Facebook પણ ફેક ન્યૂઝ પર લેબલ લગાવી દે છે. Fake Newsથી છુટકારો મેળવવા માટે માત્ર ટૂલ્સ જ એક સહારો નથી. હવે Google Fake Newsને ડામવા માટે એક નવા ટૂલને રીલીઝ કરવા જઈ રહ્યું છે.

2 / 6
Googleના નવા Toolથી સર્ચમાં યુઝર્સને ફેક ન્યૂઝ વિશે જણાવવામાં આવશે. Google I/O 2021માં કંપની દ્વારા આ ફીચર વિશે જણાવવામાં આવ્યું છે. Googleએ આ ફીચરનું નામ About This Result રાખ્યું છે.

3 / 6
આ ફીચરથી યુઝર્સ જોઈ શકશે કે કોઈ પણ સાઈટ પોતાને કઈ રીતે પ્રસ્તુત કરે છે. આના માટે થઈને Wikipedia પેજ પણ આપવામાં આવશે. કંપની આના માટે થઈને Wikipedia સાથે પણ કામ કરી રહી છે. અહીં આપવામાં આવેલી જાણકારી Up to Date વેરિફાઈડ અને પાક્કા સોર્સની જાણકારી હશે.

4 / 6
Googleએ જણાવ્યું કે જો તમે સાઈટનું નામ પહેલા ક્યારેય નથી સાંભળ્યું તો આનાથી તમને ઘણી સરળતા રહેશે. અતિરેક જાણકારી તમારા માટે ઘણી ફાયદાકારક રહેશે. ખાસ કરીને જ્યારે તમે હેલ્થ ફાઈનાન્શિયલ સાથે જોડાયેલી જાણકારી સર્ચ કરો છો, ત્યારે તમારા માટે ઉપયોગી જાણકારી સાબિત થશે.

5 / 6
જો Wikipediaમાં કોઈ જાણકારી ઉપલબ્ધ નથી તો Google આપને અન્ય જાણકારી બતાવશે. ઉદાહરણ તરીકે Googleએ સાઈટને પહેલીવાર ક્યારે ઈન્ડેસ્ક કરી. Google યુઝર્સ પણ જોઈ શકશે કે સાઈટનું કનેક્શન સિકયોર છે કે નહીં.

6 / 6
આને લઈને ગૂગલ સાઈટનું HTTPS પ્રોટોકોલ જોશે. આ પ્રોટોકોલથી વેબસાઈટ અને બ્રાઉઝરનો ડેટા encrypts થતો હોય છે. આનાથી વેબ બ્રાઉસ કરતી વખતે તેને સુરક્ષિત રહેવામાં મદદ મળે છે. આ ફીચરને અમેરિકામાં આ વર્ષે ફેબ્રુઆરીમાં લગાવવામાં આવ્યું હતું. હવે આ મહિનાના અંત સુધીમાં તમામ ગૂગલ યુઝર્સ સુધી પહોંચી જશે. આ ફીચર શરૂઆતમાં મોબાઈલ અને ડેકસ્ટોપ માટે ઉપલબ્ધ થશે.

Next Photo Gallery