Stranger things in space : સૌરમંડળના આ ગ્રહ પર થાય છે હીરાનો વરસાદ, ઈચ્છે તો પણ ન પહોચી શકે માણસ

|

Mar 07, 2021 | 4:36 PM

Stranger things in space : આપણા સૌરમંડળમાં અસંખ્ય ગ્રહો છે, પરંતુ એક ગ્રહ એવો પણ છે જ્યાં હીરાનો વરસાદ થાય છે. આ ગ્રહને વૈજ્ઞાનિકો 'ગેસ દાનવ' કહે છે.

1 / 5
આપણું સૌરમંડળ ઘણા રહસ્યોથી ભરેલું છે, પરંતુ આપણને ફક્ત નવ ગ્રહો વિશે જ ખબર છે. એક માહિતી મુજબ એવા  ચાર ગ્રહો છે જેને વૈજ્ઞાનિકો  'ગેસ દાનવ' કહે છે. કારણ કે ત્યાં કાદવ અને પથ્થરોને બદલે મોટે ભાગે ગેસ એટલે કે વાયુ છે.

2 / 5
વરુણ ગ્રહ એટલે કે નેપ્ચ્યુન પણ આ ગ્રહોમાંથી એક છે. આપણા સૌરમંડળમાં આ પહેલો ગ્રહ હતો, જેની જાણકારી તેને જોયા પેહલા જ મળી ગઈ હતી. કહેવાનો અર્થ એ છે કે તે ગણિતના અધ્યયનથી મળી આવ્યો છે.

3 / 5
પ્રાચીન રોમન ધર્મમાં નેપ્ચ્યુન સમુદ્ર દેવ હતા. ભારતમાં બરાબર આ જ સ્થાન વરુણના દેવતાનું છે, તેથી આ ગ્રહને હિન્દીમાં વરુણ કહેવામાં આવે છે. વરુણ ગ્રહ પર જામેલા મેથેન ગેસના વાદળો છે અને ત્યાની પવનની ગતિ સૂર્યમંડળના અન્ય ગ્રહો કરતા ઘણી વધારે છે.

4 / 5
આ ગ્રહ વૈજ્ઞાનિકો દાવો કરે છે કે ત્યાં  હીરાનો વરસાદ થાય  છે. વૈજ્ઞાનિકોનું  કહેવું  છે કે નેપ્ચ્યુન અને પ્લુટો આ બંને ગ્રહના અંદરના ભાગમાં  ઘણું બધું એટમોસ્ફીયરીક દબાણ છે, જેના કારણે હાઇડ્રોજન અને કાર્બનનાં જોડાણ  તૂટી જાય છે, જેના કારણે ત્યાં હીરાનો વરસાદ થાય છે.

5 / 5
જો માણસ ક્યારેય આ ગ્રહ પર પહોંચી જશે, તો પણ તે આ હીરાને  ભેગા નહિ કરી શકે  કારણ કે આ ગ્રહનું તાપમાન માઈનસ 200 ડિગ્રી સેલ્સિયસ રહે છે. આવા નીચા તાપમાને કોઈ માણસ થીજીને પથ્થર જેવો જ થઇ જાય.

Published On - 4:12 pm, Sun, 7 March 21

Next Photo Gallery