જો તમે આ બ્રાઉઝરનો ઉપયોગ કરો છો તો તમારા પાસવર્ડ થઈ ગયા લીક! Googleએ આપ્યું એલર્ટ

|

Dec 20, 2019 | 5:01 AM

ઘણા ભારતીય યૂઝર્સ ગુરૂવારે તે સમયે હેરાન થઈ રહી ગયા, જ્યારે તેમના મોબાઈલ અને ડેસ્કટોપ પર ડેટા લીક થવાનું એલર્ટ મળ્યું. આ એલર્ટ ગૂગલે તે સમયે જાહેર કર્યુ, જ્યારે યૂઝર્સે ક્રોમ બ્રાઉઝર પર કંઈક ખાસ પ્રકારની પ્રભાવિત વેબસાઈટસ પર વિઝિટ કરી. ગૂગલે યૂઝર્સને જણાવ્યું કે તેમનો ડેટા બ્રીચ થયો છે, જેમાં પાસવર્ડ પણ લીક થઈ […]

જો તમે આ બ્રાઉઝરનો ઉપયોગ કરો છો તો તમારા પાસવર્ડ થઈ ગયા લીક! Googleએ આપ્યું એલર્ટ

Follow us on

ઘણા ભારતીય યૂઝર્સ ગુરૂવારે તે સમયે હેરાન થઈ રહી ગયા, જ્યારે તેમના મોબાઈલ અને ડેસ્કટોપ પર ડેટા લીક થવાનું એલર્ટ મળ્યું. આ એલર્ટ ગૂગલે તે સમયે જાહેર કર્યુ, જ્યારે યૂઝર્સે ક્રોમ બ્રાઉઝર પર કંઈક ખાસ પ્રકારની પ્રભાવિત વેબસાઈટસ પર વિઝિટ કરી. ગૂગલે યૂઝર્સને જણાવ્યું કે તેમનો ડેટા બ્રીચ થયો છે, જેમાં પાસવર્ડ પણ લીક થઈ ગયો છે.

 

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

આ એલર્ટ ભારતીય યૂઝર્સના મોબાઈલ, લેપટોપ અને ડેસ્કટોપ પર આપવામાં આવ્યું. જેમાં યુઝર્સને તરત જ પોતાનો પાસવર્ડ બદલવા માટે કહેવામાં આવ્યું. પ્રભાવિત યૂઝર્સમાં એક મીડિયા સંસ્થાના લોકો પણ સામેલ છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

પોપ-અપ મેસેજ તરીકે આવેલી આ ચેતવણીમાં લખ્યું હતું. તમારો પાસવર્ડ બદલો. એક સાઈટ કે એપ પર થયેલા ડેટા બ્રીચમાં તમારો પાસવર્ડ લીક થઈ ગયો છે. ક્રોમ તમને સાઈટ માટે પાસવર્ડ બદલવાની સલાહ આપે છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

થોડા દિવસ પહેલા જ ગૂગલ ક્રોમના નવા અપડેટના કારણે યૂઝર્સના ડેટા ઉડી જવાનો મામલો પણ સામે આવ્યો હતો. ત્યારબાદ ગૂગલે આ અપડેટનું રોલઆઉટ રોકી દીધું હતું. ગૂગલે ક્રોમ 79 અપડેટ જાહેર કર્યુ હતું. આ અપડેટમાં ગૂગલના ડેવલપર્સે ક્રોમ ડાયરેક્ટરીનું લોકેશન સ્વિચ કરી દીધું હતું. અપડેટ ઈન્સ્ટોલ થયા પછી યૂઝર્સનો ફોન રિસેટ થયો, જેના કારણે તેમનો ડેટા ડિલીટ થયો.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article