WhatsAppથી પણ વધારે ફિચર્સ આ એપ્લિકેશનમાં તમને મળશે, સાથે સુરક્ષાની પણ કોઈ ચિંતા નહીં રહે, જાણો અને તમે જ નક્કી કરો

સૌથી પ્રચલીત ઈન્સટન્ટ મેસેજિંગ એપ્લિકેશન વોટ્સઅપ વિશે તો તમે જાણતા હશો. પરંતુ શું તમે જાણો છો વોટ્સઅપ કરતાં પણ વધારે સારા ફિચર અને સુવિધાઓ આપતી એપ્લિકેશન વિશે. તો તમારી આતુરતાને અંત આપતા જણાવી દઈએ કે આ એપનું નામ ટેલીગ્રામ છે. હવે તમે કહેશો કે ટેલીગ્રામ ક્યાં કોઈ નવી એપ્લીકેશન છે. પણ જરૂરી એ નથી કે […]

WhatsAppથી પણ વધારે ફિચર્સ આ એપ્લિકેશનમાં તમને મળશે, સાથે સુરક્ષાની પણ કોઈ ચિંતા નહીં રહે, જાણો અને તમે જ નક્કી કરો
| Updated on: May 20, 2019 | 12:03 PM

સૌથી પ્રચલીત ઈન્સટન્ટ મેસેજિંગ એપ્લિકેશન વોટ્સઅપ વિશે તો તમે જાણતા હશો. પરંતુ શું તમે જાણો છો વોટ્સઅપ કરતાં પણ વધારે સારા ફિચર અને સુવિધાઓ આપતી એપ્લિકેશન વિશે. તો તમારી આતુરતાને અંત આપતા જણાવી દઈએ કે આ એપનું નામ ટેલીગ્રામ છે. હવે તમે કહેશો કે ટેલીગ્રામ ક્યાં કોઈ નવી એપ્લીકેશન છે. પણ જરૂરી એ નથી કે આ એપ્લીકેશન નવી કે જૂની છે. પરંતુ મહત્વની વાત એ છે કે આ બંને એપમાંથી તમને કોણ વધારે ઓપ્સન્સ આપે છે.

તો Whatsappથી વધુ ફિચર્સ Telegramમાં મળી રહેશે. કેટલાક ફિચર્સ તો Whatsapp કરતા પણ વધારે સારા છે. સુરક્ષાની દૃષ્ટીએ પણ આ એપ Whatsapp કરતા વધારે સારી છે. Telegram હવે તેના અદ્યતન નવા ફિચર્સ સાથે અપડેટ થયું છે. જે ખુબ જ નવા અને ઉપયોગી છે. બન્ને એપ્લિકેશન વચ્ચે તફાવત કરતો ચાર્ટ અહીં દર્શાવવામાં આવી રહ્યો છે. પરંતુ બન્ને ના યુઝર્સ અને વર્ગ અલગ છે. ત્યારે હવે તમે જ નક્કીકરી લો કે કઈ એપ્લિકેશન છે તમારા માટે યોગ્ય.

 

TV9 Gujarati

 

WhatsApp vs Telegram: Features Comparison WhatsApp Telegram
Bots NO YES
Cloud sync YES~ Requires active internet on phone YES
Edit Sent Messages NO YES~ Up to 48 hours
End-to-End Encryption YES~ by Default YES~ via Secret Chats
File Sending (any format) Up to 100 MB Up to 1.5 GB
GIFs YES YES
Image Compression YES YES
Image Editor YES YES
In-App Browser NO YES
Internal Media Player YES YES
Live Location/Location sending YES YES
Memory Usage Manager YES YES
Open API NO YES
Passcode Lock NO YES
Public Channels NO YES
Public Groups Up to 256 friends Up to 75,000 friends
Secret Chats YES~Encrypted by Default YES~Optional
Sent Message Delete YES~Up to 7 minutes YES~Up to 48 hours
Simultaneous Multi-device access NO YES
Status Message YES YES (Known as Bio)
Stickers NO YES
Themes/Customization NO YES~Downloadable & Customizable themes
Two-step Verification YES YES
Usernames NO YES
Video Calls YES NO
Video Messages YES YES
Voice/Audio Calls YES YES
Web/Desktop version YES~Requires active internet on phone YES
In-built Proxy support NO YES


આ પણ વાંચો
: દિગ્ગજ નેતા ઉમર અબ્દુલ્લા હવે 3 દિવસ સુધી TV અને સોશીયલ મીડિયા પર નહીં દેખાય, જાણો કેમ?

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Follow Us