તમારું GMAIL એકાઉન્ટ કોઈએ હેક તો નથી કરી લીધું ને? આ 5 સ્ટેપ્સમાં જાણો કોણ તમારા મેઈલ જોઈ રહ્યું છે

|

May 27, 2019 | 12:41 PM

ડીજીટલ યુગમાં આપણા ફોનની સુરક્ષાને લઈને ઘણાં સવાલો ઉઠતા હોય છે. તેમાં ખાસ કરીને આપણા GMAILમાં અગત્યની માહિતી રાખેલી હોય ત્યારે આપણા સિવાય તેને કોણ જોઈ રહ્યું છે તે પણ જોવું જોઈએ. GMAILમાં ઘણીવખત આપણને વેરિફિકેશન મેઈલ આવતા હોય છે. GMAIL એક એવી એપ છે જેની સાથે આપણાં ફોનના વિવિધ એકાઉન્ટ કનેક્ટ હોય છે. બેંકની […]

તમારું GMAIL એકાઉન્ટ કોઈએ હેક તો નથી કરી લીધું ને? આ 5 સ્ટેપ્સમાં જાણો કોણ તમારા મેઈલ જોઈ રહ્યું છે

Follow us on

ડીજીટલ યુગમાં આપણા ફોનની સુરક્ષાને લઈને ઘણાં સવાલો ઉઠતા હોય છે. તેમાં ખાસ કરીને આપણા GMAILમાં અગત્યની માહિતી રાખેલી હોય ત્યારે આપણા સિવાય તેને કોણ જોઈ રહ્યું છે તે પણ જોવું જોઈએ.

GMAILમાં ઘણીવખત આપણને વેરિફિકેશન મેઈલ આવતા હોય છે. GMAIL એક એવી એપ છે જેની સાથે આપણાં ફોનના વિવિધ એકાઉન્ટ કનેક્ટ હોય છે. બેંકની ડિટેલ્સના મેઈલ પણ તેમાં આવે છે અને જો કોઈ આપણા GMAILને હેક કરી લે તો વ્યક્તિગત માહિતીને મોટું નુકસાન થઈ શકે છે.

સારા તેંડુલકરે લિઝાર્ડ આઈલેન્ડથી શેર કરી સિઝલિંગ તસવીરો, જુઓ
ગુજરાતના જામનગરમાં આ સ્થળો પર ફરવા જાય છે અમીર લોકો, જાણો નામ
Narsingh Mantra : આ એક મંત્રથી ભૂત પ્રેત ભાગી જશે, દેવરાહા બાબા એ જણાવ્યો
Jaggery Tea : શિયાળામાં ગોળ વાળી ચા પીવાના અનેક ફાયદા ? જાણો બનાવવાની રીત
ઊભી પૂંછડીએ ઘરમાંથી ભાગી જશે ઉંદર, કરો ફક્ત આ 5 કામ
કબજીયાત અને ગેસને કુદરતી રીતે દૂર કરશે આ રસોડાની વસ્તું, જાણો કઈ રીતે કરવો ઉપયોગ

 

આ પણ વાંચો:  ક્રિકેટ વર્લ્ડકપ 2019 માટે બદલાઈ ગયા છે નિયમો, આ 7 નવા નિયમનો થયો ઉમેરો

આ રીતે ચેક કરો કે કોણ તમારું GMAILને જોઈ રહ્યું છે અને કઈ કઈ જગ્યાએ Login છે.

1. તમારા ફોનમાં GMAIL ઓપન કરો.
2. Setting ઓપન કરવાની સાથે તમારું જીમેઈલ આઈડી દેખાશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

3. ત્યારબાદ તેની પર ક્લિક પર અને Manage Your Account પર જાઓ.
4. જે બાદ તમે Securityનો ઓપ્શન દેખાશે તેના પર ક્લિક કરો.

 

TV9 Gujarati

 

5. નીચે જશો તો તમને Your Devices નામનો ઓપ્શન દેખાશે જેના પર ક્લિક કરો.
જેમાં તમને ક્યાં ક્યાં ફોનમાં તમારું એકાઉન્ટ લોગીન છે તે દેખાશે. સિક્યુરીટી માટે પાસવર્ડ બદલી દો અને તમારું એકાઉન્ટ વધારે સુરક્ષિત બનાવી દો.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article