ભારતીય મિસાઈલોની ખાડી દેશોમાં ભરપૂર માગ, કરાશે હથિયારોની નિકાસ

|

May 15, 2019 | 3:54 PM

ભારત હવે મિસાઈલોની આયાત જ નહીં કરે પણ નિકાસ કરવાના મુડમાં આવી ગયું છે. હથિયારોના સોદા વડે સારી એવી વિદેશી હુંડિયામણ મેળવી શકાય છે. TV9 Gujarati Web Stories View more IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી […]

ભારતીય મિસાઈલોની ખાડી દેશોમાં ભરપૂર માગ, કરાશે હથિયારોની નિકાસ

Follow us on

ભારત હવે મિસાઈલોની આયાત જ નહીં કરે પણ નિકાસ કરવાના મુડમાં આવી ગયું છે. હથિયારોના સોદા વડે સારી એવી વિદેશી હુંડિયામણ મેળવી શકાય છે.

TV9 Gujarati

IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?

ભારતે ડિફેન્સ ક્ષેત્રમાં હરણફાળ ભરી છે અને ભારત હવે એવી પરિસ્થિતિમાં આવી ગયું છે દુનિયાના દેશોને હથિયાર વેચી શકે. આ બાબતને લઈને ભારતે તૈયારી પણ કરી લીધી છે. ભારત અને રશિયાના જોઈન્ટ વેંચરથી તૈયાર થયેલી બ્રહ્મોસ અને ભારતમાં હથિયાર નિર્માતા ખાનગી કંપની લાર્સન એન્ડ ટર્બો દ્વારા દક્ષિણ એશિયાના બજારમાં શસ્ત્રોનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો: શું ખરેખર કોંગ્રેસે નીરવ મોદી પાસેથી 98 કરોડ રુપિયાનો ચેક લીધો છે?

ભારતમાં બનેલા હથિયારોમાં ખાસ કરીને ખાડી દેશોએ રુચિ દાખવી છે અને તેના લીધે હથિયારોની પહેલી ખેપ આ વર્ષના અંત સુધીમાં મોકલવામાં આવશે. મિડલ, ઈસ્ટ, સાઉથ ઈસ્ટ એશિયા અને સાઉથ અમેરિકામાં સક્ષમ અને ઓછી કિંમતના હથિયારોની ખાસ માગ છે. આના લીધે ફેંસલો લેવામાં આવ્યો છે. દક્ષિણ એશિયાઈ દેશોમાં ભારતની મિસાઈલની માગ વધારે છે. આ સમયે ભારત હથિયારોની આપૂર્તિ કરી શકવાની ભૂમિકામાં છે.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 3:53 pm, Wed, 15 May 19

Next Article