Fastag નો ઉપયોગ કરો છો તો જાણી લો આ 5 નિયમ નહીં તો ચૂકવવો પડશે ડબલ ચાર્જ

|

Jul 31, 2021 | 5:28 PM

વાહનોમાં હવે ફાસ્ટેગ (Fastag) અનિવાર્ય થઇ ગયુ છે. ટોલ ટેક્સ હવે ફાસ્ટેગના માધ્યમથી જ લેવામાં આવે છે. તમારે ટોલ ટેક્સ પર ઉભા રહીને કેશ આપવાની હવે જરૂર રહેતી નથી. સેંસરની મદદથી તમારા એકાઉન્ટમાંથી જાતે જ પૈસા કપાય જાય છે.

1 / 8
વાહનોમાં હવે ફાસ્ટેગ અનિવાર્ય થઇ ગયુ છે. ટોલ ટેક્સ હવે ફાસ્ટેગના માધ્યમથી જ લેવામાં આવે છે.

2 / 8
તમારે ટોલ ટેક્સ પર ઉભા રહીને કેશ આપવાની હવે જરૂર રહેતી નથી. સેંસરની મદદથી તમારા એકાઉન્ટમાંથી જાતે જ પૈસા કપાય જાય છે.

3 / 8
ફાસ્ટેગને લઇને હવે કેટલાક નિયમો પણ બનાવી દેવામાં આવ્યા છે જેના વિશે તમારે જાણવુ જરૂરી છે. ફાસ્ટેગના આ નિયમોની જો તમને જાણકારી ન હોય તો તમારા માટે મુસીબત ઉભી થઇ શકે છે. તેવામાં જો તમે ફાસ્ટેગનો ઉપયોગ કરો છો તો જાણી લો આ નિયમો.

4 / 8
જો તમારી પાસે ફાસ્ટેગ નથી અને તમે જો તમારી ગાડીને ટોલ પ્લાઝા (Toll Plaza) પર ફાસ્ટેગની લાઇનમાં લગાવી દીધી તો તમારે બે ગણા રૂપિયા ચૂકવવા પડશે.

5 / 8
જો ઓછા બેલેન્સને કારણે તમારુ ફાસ્ટેગ કામ નથી કરતુ અથવા તો તમારુ ફાસ્ટેગ ડેમેજ થઇ ગયુ છે અને ફાસ્ટેગની લાઇનમાં ઘૂસી ગયા તો પણ તમારે ડબલ રૂપિયા ચૂકવવા પડશે.

6 / 8
જો તમે તમારી ગાડી માટે થર્ડ પાર્ટી ઇન્શ્યોરન્સ લઇ રહ્યા છો તો તેના માટે પણ ફાસ્ટેગની જરૂર પડશે. આ નિયમ પહેલા ન હતો એટલે જ્યારે પણ તમે ઇન્શ્યોરન્સ માટે જતા હોય તો ફાસ્ટેગનું ધ્યાન રાખો.

7 / 8
કોઇ પણ વ્યક્તિ એક જ ફાસ્ટેગને તેની અલગ અલગ ગાડીઓ માટે યૂઝ નથી કરી શકતો. એક ફાસ્ટેગ ફક્ત એક જ ગાડી માટે હોય છે. જો તમારી પાસે એક કરતા વધારે ગાડી છે તો તમારે અલગ અલગ ફાસ્ટેગ ઇસ્યૂ કરાવવા પડશે.

8 / 8
જો તમે કોઇ ટોલ પ્લાઝા પાસેથી વારંવાર ટ્રાવેલ કરો છો તો તમે બેન્કની મદદ લઇને મંથલી પાસ પણ બનાવડાવી શકો છો.

Next Photo Gallery