આ 5 સ્ટેપ ફોલો કરવાથી તમારી પ્રાઈવેટ WhatsApp ચેટ કોઈપણ નહીં જોઈ શકે

|

Jul 22, 2019 | 2:58 PM

વોટસએપમાં તમે તમારી ચેટને કોઈની સાથે શેર કરવા ન માગતા એક સરળ રસ્તો છે. તમારે તેના માટે અમુક સ્ટેપ ફોલો કરવાના રહેશે. બાદમાં જે પણ વ્યક્તિની સાથે તમે વાત કરો છો તેને કોઈ જોઈ શકશે નહીં. તમે ગમે ત્યારે તેના મેસેજ જોઈ શકશો. એપલમાં તો વોટસએપે ફેસ લોક આપી દીધો છે પણ હાલ એન્ડ્રોઈડ માટે […]

આ 5 સ્ટેપ ફોલો કરવાથી તમારી પ્રાઈવેટ WhatsApp ચેટ કોઈપણ નહીં જોઈ શકે
WhatsApp chatting

Follow us on

વોટસએપમાં તમે તમારી ચેટને કોઈની સાથે શેર કરવા ન માગતા એક સરળ રસ્તો છે. તમારે તેના માટે અમુક સ્ટેપ ફોલો કરવાના રહેશે. બાદમાં જે પણ વ્યક્તિની સાથે તમે વાત કરો છો તેને કોઈ જોઈ શકશે નહીં. તમે ગમે ત્યારે તેના મેસેજ જોઈ શકશો. એપલમાં તો વોટસએપે ફેસ લોક આપી દીધો છે પણ હાલ એન્ડ્રોઈડ માટે કોઈ એવો ખાસ વિકલ્પ આપ્યો નથી. છતાં પણ એક સરળ રસ્તો છે જેના દ્વારા તમે તમારી ચેટને છૂપાવી શકો છો.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો:   રાજકોટમાં ધોળા દિવસે યુવકની છરીના ઘા મારીને હત્યા, CCTVમાં થઈ ઘટના કેદ

1. તમારું વોટસએપ ઓપન કરો
2. બધી ચેટને ઓપન કરો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

3. જે ચેટને તમે છૂપાવવા માગો છો તેની પર થોડીવાર પ્રેસ કરી રાખો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

4. તમારા ફોનની સ્ક્રિન પર જમણી બાજુ ઉપર એક ડાઉનલોડ જેવું ઓપ્શન દેખાશે, જે દર્શાવે છે Archive Chats
5. તેની પર ક્લિક કરવાથી ચેટ લિસ્ટમાંથી ગાયબ થઈ જશે.

[yop_poll id=”1″]

પ્રશ્ન થાય કે હવે આ ચેટને ફરીથી જોવી હોય તો કેવી રીતે જોઈ શકાય તો તેના માટે તમારે વોટસએપની ચેટમાં છેક નીચે જવું પડશે. ત્યાં નીચે લખેલું હશે કે Archieved Chats. તેની પર ક્લિક કરવાથી તમે પાછી ચેટને લાવી શકશો. આમ મરજી પડે ત્યારે તમે મેઈન ચેટમાંથી તમારી વાતચીતને છૂપાવી શકો છો.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article