Happy Lohri 2021: Andriod, IOSમાં આ રીતે સેન્ડ કરી શકશો લોહરી WhatsApp Stickers

|

Jan 12, 2021 | 2:35 PM

આપણામાંના મોટાભાગના લોકો લોહરીની શુભેછાઓ WhatsAPP પર મોકલશે કારણ કે આ સમયે ચાલી રહેલી COVID-19 મહામારીને કારણે ઉજવણી શક્ય નહીં હોય.

Happy Lohri 2021: Andriod, IOSમાં આ રીતે સેન્ડ કરી શકશો લોહરી WhatsApp Stickers
Happy Lohri 2021: How to send Lohri WhatsApp stickers on Android, iOS

Follow us on

Happy Lohri 2021 WhatsApp Stickers: તાજેતરમાં WhatsApp તેની નવી પોલિસીને લઈને વિવાદમાં આવ્યું છે, પરંતુ તે હજુ પણ ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ્લિકેશન્સમાંનો સૌથી મોટો યુઝર બેઝ ધરાવે છે. જ્યારે લોહરીની શુભેચ્છાઓ પાઠવવાની વાત આવે છે, ત્યારે આપણામાંના મોટાભાગના લોકો લોહરીની શુભેછાઓ WhatsApp પર મોકલશે કારણ કે આ સમયે ચાલી રહેલી COVID-19 મહામારીને કારણે ઉજવણી શક્ય નહીં હોય.

આ ડિજિટલ યુગમાં ઘણા બધા માધ્યમો છે કે જેમાં આપણે દરેક વાર-તહેવારની શુભેછાઓ કોઈને કોઇ રીતથી આપ-લે કરતા હોઈએ છીએ પરંતુ આ બધામાં stickers દ્વારા મોકલતી Wishes સૌ કોઈને સૌથી વધુ ગમતી હોય છે. પરંતુ WhatsApp પાસે Hikeની જેમ પોતાનો પ્રી -લોડેડ સ્ટીકર્સ સ્ટોર નથી જેથી યુઝર્સે થર્ડ પાર્ટી એપ્લિકેશનનો સહારો લેવો પડે છે.

Android યુઝર્સ આ રીતે Happy Lohri સ્ટીકર્સ મોકલી શકશે.-

ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો

WhatsApp પોતે વિવધ તહવારોના સ્ટીકર્સની સુવિધા આપતુ નથી જેથી યુઝર્સે કોઈએ અન્ય થર્ડ પાર્ટી એપ્લિકેશનનો ઉપયોગ કરવો પડે છે. તો જાણો કઈ રીતે કરશો ડાઉનલોડ?

-સૌ પ્રથમ Google Playstoreને તમારા સ્માર્ટ ફોનમાં ખોલો
-‘Happy Lohri Stickers for WhatsApp’સર્ચ કરો
-તેમાંથી આપની પસંદગીની એપ્લિકેશનને ઇન્સ્ટોલ કરો
-આપે ડાઉનલોડ કરેલી એપ્લિકેશનને ઓપન કરીને તેમાંથી Happy Lohri Stickers packને Download કરો
-ત્યાર બાદ આપના સ્માર્ટફોનમાં WhatsApp ખોલો
– આપના મિત્રની Chat ખોલો
-ત્યાર બાદ Emoji ઓપ્શન માંથી Stickers ઓપ્શન ખોલો
-આ ઑપ્શનમાં પેહલાના તેમજ તમે નવા ડાઉનલોડ કરેલા Stickers જોવા મળશે.
-આ સ્ટીકકર્સને ડાઉનલોડ કરો અને તમારા મિત્રોને મોકલીને આનંદ મેળવો

iOSમાં કઈ રીતે send કરશો Stickers ?
આપણે સૌ જાણીએ છીએ કે Androidની સરખામણીમાં iPhone યુઝર્સ તમામ ફેસિલિટીસ વાપરી શકતા નથી તેવી જ રીતે iOS યુઝર્સ પણ WhatsApp Stickers યુસ કરી શકશે નહીં તેમજ અન્ય કોઇ થર્ડ પાર્ટી એપ્લિકેશન પણ ડાઉનલોડ કરી શકશે નહીં માટે થઈને iPhone યુઝર્સને તેમના મિત્રો દ્વારા મોકલેલા Stickersજ અન્યો મિત્રોને ફોરવર્ડ કરી શકશે.

Next Article