શું તમારા હેડફોન કરી રહ્યા છે તમારા કાનને નુકશાન? ચેક કરો આ રીતે

|

Dec 31, 2020 | 5:18 PM

હેડફોન લોકોની જીંદગીનો મહત્વનો ભાગ બની ગયો છે, કોરોના બાદ વર્ક ફ્રોમ હોમનું ચલણ વધવાથી હેડફોનનો ઉપયોગ પણ વધી ગયો છે

શું તમારા હેડફોન કરી રહ્યા છે તમારા કાનને નુકશાન? ચેક કરો આ રીતે

Follow us on

હેડફોન લોકોની જીંદગીનો મહત્વનો ભાગ બની ગયો છે, કોરોના બાદ વર્ક ફ્રોમ હોમનું ચલણ વધવાથી હેડફોનનો ઉપયોગ પણ વધી ગયો છે, વીડિયો કોલ, કોન્ફરન્સ કોલ અને ઓનલાઈન મિટીંગ વખતે લોકો હેડફોનનો ઉપયોગ કરે છે. આના સિવાય લોકો સંગીત સાંભળવા માટે પણ હેડફોન્સનો ઉપયોગ કરે છે પણ નિષ્ણાંતોનું કહેવું છે કે હેડફોનનો અતિરેક ઉપયોગ લાંબા ગાળે સાંભળવાની ક્ષમતાને નુકશાન પહોંચાડે છે અને જો હેડફોનનો ઉપયોગ કરવો હોય તો તેનુ ડેસિબલ લેવલ (ધ્વનીની તિવ્રતાનુ માપ) 80થી વધુ ન હોવુ જોઈએ.

 

આઈફોનમાં ડેસિબલ લેવલ કઈ રીતે ચેક કરવુ.

સાચી પડી આ ભવિષ્યવાણી, તો સ્મોલકેપ ફંડના રોકાણકારો બનશે કરોડપતિ
લગ્ન પહેલા યુઝવેન્દ્ર ચહલે ધનશ્રી પાસેથી શું માંગ્યું હતું?
આ 5 આંતરરાષ્ટ્રીય ક્રિકેટરોનું ભારતીય મહિલાઓ પર આવ્યું દિલ પછી કર્યા લગ્ન, જુઓ Photos
અમદાવાદના 5 સૌથી અમીર વ્યક્તિઓનું લિસ્ટ, અહીં જાણો નામ
ભારતનું અનોખુ રેલવે, 28 અક્ષરનું છે નામ, જાણો વિશેષતા
Astrology : શનિનું નક્ષત્ર પરિવર્તન થયું, હવે આ રાશિના જાતકો 1 વર્ષ ધ્યાન રાખજો

1. સેટિંગમાં જઈ કંટ્રોલ સેન્ટર પર ટેપ કરો.
2. અહીં તમને હિયરીંગ ઓપ્શન મળશે, + પર ક્લિક કરો.
3. તમારા હેડફોન કે ઈયરફોનને કનેક્ટ કરો.
4. કંટ્રોલ સેન્ટરમાં જઈને હિયરીંગ આઈકોન પર ટેપ કરો.
5. હવે તમે મ્યુઝિક પ્લે કરીને તમારા હેડફોન્સનો ઓડિયોલેવલ જોઈ શકો છો.
6. યોગ્ય સાઉન્ડ લેવલ જોવા માટે, લાઈવ લિટ્સન પર ક્લિક કરો.

 

આ પણ વાંચો: સુરતમાં સરથાણા ZOOમાં પ્રાણીઓને ઠંડીથી રક્ષણ આપવા વિશેષ વ્યવસ્થા ગોઠવાઇ

Next Article