ચાઈનીઝ એપ TikTok પર પ્રતિબંધ પછી Instagramએ ભારતમાં લોન્ચ કર્યું Reels, જાણો ફિચર વિશે

|

Jul 09, 2020 | 2:21 PM

ભારત સરકારે 59 ચાઈનીઝ એપ્સ પર પ્રતિબંધ લગાવી દીધો છે અને તેમાં પ્રખ્યાત ટિકટોક એપનો પણ સમાવેશ થાય છે. ભારતમાં એક મોટો વર્ગ ટિકટોકનો ઉપયોગ કરી રહ્યો હતો ત્યારે અલગ અલગ કંપનીઓ તેના વિકલ્પ તરીકે એપ્લિકેશન લોન્ચ કરી રહી છે. instagramએ પણ રેસમાં ઝંપલાવ્યું છે કે રીલ્સ(Reels)ને લોન્ચ કરી દીધું છે. આ સર્વિસમાં યૂઝર્સને ટિકટોક […]

ચાઈનીઝ એપ TikTok પર પ્રતિબંધ પછી Instagramએ ભારતમાં લોન્ચ કર્યું Reels, જાણો ફિચર વિશે

Follow us on

ભારત સરકારે 59 ચાઈનીઝ એપ્સ પર પ્રતિબંધ લગાવી દીધો છે અને તેમાં પ્રખ્યાત ટિકટોક એપનો પણ સમાવેશ થાય છે. ભારતમાં એક મોટો વર્ગ ટિકટોકનો ઉપયોગ કરી રહ્યો હતો ત્યારે અલગ અલગ કંપનીઓ તેના વિકલ્પ તરીકે એપ્લિકેશન લોન્ચ કરી રહી છે. instagramએ પણ રેસમાં ઝંપલાવ્યું છે કે રીલ્સ(Reels)ને લોન્ચ કરી દીધું છે. આ સર્વિસમાં યૂઝર્સને ટિકટોક જેવા ફિચર્સ મળી રહેશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો
આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન

 

આ પણ વાંચો :  કોરોના વાઈરસને લઈને રાહતના સમાચાર, દેશમાં રિકવરી રેટ 62 ટકાને પાર


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

ફેસબુક ભારતમાં ઘણાં સમયથી રિલ્સનું ટેસ્ટિંગ કરી રહ્યું હતું. જો કે હવે કંપનીએ ભારતમાં રિલ્સને લોન્ચ કરી દીધું છે. ઉલ્લેખનીય છે કે ટિકટોક બંધ થયા બાદ કેટલાંય એપ્સના ડાઉનલોડમાં ઉછાળો જોવા મળ્યો છે. લોકોને ઈન્સ્ટાગ્રામ એપ્લિકેશનનું આ નવું ફિચર પસંદ આવી રહ્યું છે. જો કે અન્ય દેશમાં રિલ્સને પહેલાંથી જ લોન્ચ કરી દેવાયું હતું.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

અલગથી કોઈ એપ્લિકેશન ડાઉનલોડ કરવું જરૂરી નથી
ઈન્સ્ટાગ્રામ એપ્લિકેશનમાં જ આ ફિચર આપવામાં આવ્યું છે અને તેમાં યૂઝર્સ વિવિધ મ્યુઝિક કે સોંગ પર વીડિયો બનાવી શકશે. ટિકટોકની જેમ જ 15 સેકન્ડનો વીડિયો રિલ્સમાં પણ બનાવી શકાશે. આ વીડિયોની સ્પીડ પણ કંટ્રોલ કરવાનું ઓપ્શન આપવામાં આવ્યું છે. આ સિવાય વીડિયોને સીધો જ ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં પણ અપલોડ કરી શકાશે. જો તમારા ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં રિલ્સનું ફિચર ના હોય તો એપ્લિકેશનને અપડેટ કરવું જોઈએ.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

 

Next Article