AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ચાઈનીઝ એપ TikTok પર પ્રતિબંધ પછી Instagramએ ભારતમાં લોન્ચ કર્યું Reels, જાણો ફિચર વિશે

ભારત સરકારે 59 ચાઈનીઝ એપ્સ પર પ્રતિબંધ લગાવી દીધો છે અને તેમાં પ્રખ્યાત ટિકટોક એપનો પણ સમાવેશ થાય છે. ભારતમાં એક મોટો વર્ગ ટિકટોકનો ઉપયોગ કરી રહ્યો હતો ત્યારે અલગ અલગ કંપનીઓ તેના વિકલ્પ તરીકે એપ્લિકેશન લોન્ચ કરી રહી છે. instagramએ પણ રેસમાં ઝંપલાવ્યું છે કે રીલ્સ(Reels)ને લોન્ચ કરી દીધું છે. આ સર્વિસમાં યૂઝર્સને ટિકટોક […]

ચાઈનીઝ એપ TikTok પર પ્રતિબંધ પછી Instagramએ ભારતમાં લોન્ચ કર્યું Reels, જાણો ફિચર વિશે
| Updated on: Jul 09, 2020 | 2:21 PM
Share

ભારત સરકારે 59 ચાઈનીઝ એપ્સ પર પ્રતિબંધ લગાવી દીધો છે અને તેમાં પ્રખ્યાત ટિકટોક એપનો પણ સમાવેશ થાય છે. ભારતમાં એક મોટો વર્ગ ટિકટોકનો ઉપયોગ કરી રહ્યો હતો ત્યારે અલગ અલગ કંપનીઓ તેના વિકલ્પ તરીકે એપ્લિકેશન લોન્ચ કરી રહી છે. instagramએ પણ રેસમાં ઝંપલાવ્યું છે કે રીલ્સ(Reels)ને લોન્ચ કરી દીધું છે. આ સર્વિસમાં યૂઝર્સને ટિકટોક જેવા ફિચર્સ મળી રહેશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

After Chinese App Tiktok Ban instagram-launches-reel-in-india

આ પણ વાંચો :  કોરોના વાઈરસને લઈને રાહતના સમાચાર, દેશમાં રિકવરી રેટ 62 ટકાને પાર

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

ફેસબુક ભારતમાં ઘણાં સમયથી રિલ્સનું ટેસ્ટિંગ કરી રહ્યું હતું. જો કે હવે કંપનીએ ભારતમાં રિલ્સને લોન્ચ કરી દીધું છે. ઉલ્લેખનીય છે કે ટિકટોક બંધ થયા બાદ કેટલાંય એપ્સના ડાઉનલોડમાં ઉછાળો જોવા મળ્યો છે. લોકોને ઈન્સ્ટાગ્રામ એપ્લિકેશનનું આ નવું ફિચર પસંદ આવી રહ્યું છે. જો કે અન્ય દેશમાં રિલ્સને પહેલાંથી જ લોન્ચ કરી દેવાયું હતું.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

અલગથી કોઈ એપ્લિકેશન ડાઉનલોડ કરવું જરૂરી નથી ઈન્સ્ટાગ્રામ એપ્લિકેશનમાં જ આ ફિચર આપવામાં આવ્યું છે અને તેમાં યૂઝર્સ વિવિધ મ્યુઝિક કે સોંગ પર વીડિયો બનાવી શકશે. ટિકટોકની જેમ જ 15 સેકન્ડનો વીડિયો રિલ્સમાં પણ બનાવી શકાશે. આ વીડિયોની સ્પીડ પણ કંટ્રોલ કરવાનું ઓપ્શન આપવામાં આવ્યું છે. આ સિવાય વીડિયોને સીધો જ ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં પણ અપલોડ કરી શકાશે. જો તમારા ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં રિલ્સનું ફિચર ના હોય તો એપ્લિકેશનને અપડેટ કરવું જોઈએ.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Follow Us
અમદાવાદ BRTS કોરિડોરમાં ‘સ્વિંગ ગેટ’ બિસ્માર
અમદાવાદ BRTS કોરિડોરમાં ‘સ્વિંગ ગેટ’ બિસ્માર
અમદાવાદમાં લોકદરબાર પહેલા અમિત શાહનું મતવિસ્તારમાં ભવ્ય સ્વાગત
અમદાવાદમાં લોકદરબાર પહેલા અમિત શાહનું મતવિસ્તારમાં ભવ્ય સ્વાગત
મુંબઈમાં દૂધ મોંઘું: 1 સપ્ટેમ્બરથી પ્રતિ લિટર રૂ.9નો વધારો, ભાવ રૂ.102
મુંબઈમાં દૂધ મોંઘું: 1 સપ્ટેમ્બરથી પ્રતિ લિટર રૂ.9નો વધારો, ભાવ રૂ.102
આજે આ રાશિઓને નોકરી-વેપારમાં મળશે મોટી સફળતા
આજે આ રાશિઓને નોકરી-વેપારમાં મળશે મોટી સફળતા
મેડિકલ કોલેજની જમીન પર મનપા દ્વારા ગેરકાયદે વોર્ડ ઓફિસ બાંધકામ
મેડિકલ કોલેજની જમીન પર મનપા દ્વારા ગેરકાયદે વોર્ડ ઓફિસ બાંધકામ
અમરેલીમાં દીપડાનો ભય: રહેણાંક વિસ્તારોમાં સતત લટારથી લોકોમાં ફફડાટ
અમરેલીમાં દીપડાનો ભય: રહેણાંક વિસ્તારોમાં સતત લટારથી લોકોમાં ફફડાટ
આઝાદી બાદ દેશનું શિક્ષણ કેવુ હશે તે ગુજરાત વિદ્યાપીઠે નક્કી કર્યું હતુ
આઝાદી બાદ દેશનું શિક્ષણ કેવુ હશે તે ગુજરાત વિદ્યાપીઠે નક્કી કર્યું હતુ
રક્ષાબંધન પૂર્વે CM ભૂપેન્દ્ર પટેલની મહિલા ધારાસભ્યોને 28 કરોડની ભેટ
રક્ષાબંધન પૂર્વે CM ભૂપેન્દ્ર પટેલની મહિલા ધારાસભ્યોને 28 કરોડની ભેટ
VGGS દરમિયાન ગુજરાતમાં આવશે વૈશ્વિક મૂડીરોકાણઃCM ભૂપેન્દ્ર પટેલનો દાવો
VGGS દરમિયાન ગુજરાતમાં આવશે વૈશ્વિક મૂડીરોકાણઃCM ભૂપેન્દ્ર પટેલનો દાવો
સોનાના ભાવ આસમાને છતાં સુરતમાં ગોલ્ડ રાખડીની ધૂમ ! Video
સોનાના ભાવ આસમાને છતાં સુરતમાં ગોલ્ડ રાખડીની ધૂમ ! Video
g clip-path="url(#clip0_868_265)">