વિશ્વ કપની સેમીફાઈનલ મેચ પહેલા જ ઓસ્ટ્રેલિયાની ટીમ માટે આવ્યા ખરાબ સમાચાર, વાંચો આ અહેવાલ

|

Jul 05, 2019 | 4:19 AM

વિશ્વ કપમાં સેમીફાઈનલ મેચ પહેલા જ ઓસ્ટ્રેલિયાની ટીમ માટે ખરાબ સમાચાર સામે આવ્યા છે. શોન માર્શ ઈજાના કારણે વિશ્વ કપમાંથી બહાર થઈ ગયા છે. ઓલ્ડ ટ્રેફર્ડના મેદાન પર નેટ સેશન દરમિયાન તેમને ઈજા થઈ હતી. હવે તેમની જગ્યાએ ટીમમાં પીટર હેન્ડકોમ્બને બોલાવવામાં આવ્યા છે. તે સિવાય ગ્લેન મેક્સવેલ પણ ઘાયલ થઈ ગયા છે. નેટ સેશન […]

વિશ્વ કપની સેમીફાઈનલ મેચ પહેલા જ ઓસ્ટ્રેલિયાની ટીમ માટે આવ્યા ખરાબ સમાચાર, વાંચો આ અહેવાલ

Follow us on

વિશ્વ કપમાં સેમીફાઈનલ મેચ પહેલા જ ઓસ્ટ્રેલિયાની ટીમ માટે ખરાબ સમાચાર સામે આવ્યા છે. શોન માર્શ ઈજાના કારણે વિશ્વ કપમાંથી બહાર થઈ ગયા છે. ઓલ્ડ ટ્રેફર્ડના મેદાન પર નેટ સેશન દરમિયાન તેમને ઈજા થઈ હતી.

હવે તેમની જગ્યાએ ટીમમાં પીટર હેન્ડકોમ્બને બોલાવવામાં આવ્યા છે. તે સિવાય ગ્લેન મેક્સવેલ પણ ઘાયલ થઈ ગયા છે. નેટ સેશન દરમિયાન શોન માર્શને ઈજા થઈ હતી. તેમના જમણા હાથમાં ફ્રેક્ચર થઈ ગયુ છે.

આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

[yop_poll id=”1″]

 

ઓસ્ટ્રેલિયાના કોચ જસ્ટિન લેંગરે કહ્યું કે માર્શને વધારે ઈજા પહોંચી છે અને હવે તે વિશ્વ કપમાં આગળની મેચમાં નહી રમી શકે. વિશ્વ કપમાં અત્યાર સુધી માર્શને માત્ર 2 મેચમાં રમવાની તક મળી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

ત્યારે પ્રેક્ટિસ દરમિયાન મિચેલ સ્ટાર્કના શોર્ટ બોલ પર મેક્સવેલ પણ ઘાયલ થઈ ગયા. તે પણ નેટ સેશનથી તરત જ બહાર થઈ ગયા પણ સ્કેનમાં જાણવા મળ્યુ કે મેક્સવેલને કોઈ ફ્રેક્ચર નથી. સાઉથ આફ્રિકા સામેની મેચમાં તે રમશે કે નહી તે હાલમાં નક્કી નથી. સેમીફાઈનલ મેચ પહેલા જો મેક્સવેલ સ્વસ્થ ન થયા તો પછી ઓસ્ટ્રેલિયા માટે મુશ્કેલી વધી જશે.

આ પણ વાંચો: ગુજરાત સરકારે વિધાનસભામાં 84 કરોડ રૂપિયાના નકલી બિલ પાસ કર્યા હોવાનું સ્વીકાર્યુ

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article