ક્રિકેટના ઈતિહાસમાં આ આખી ટીમે મળીને બનાવ્યાં માત્ર ‘4’ રન!

|

Feb 06, 2019 | 11:57 AM

ક્રિકેટ એક એવી રમત છે જ્યાં દરરોજ નવા રેકોર્ડ બને છે અને જૂનાં રેકોર્ડ તૂટે છે. હાલમાં ઓસ્ટ્રેલિયામાં રમાયેલાં એક મેચમાં બનલેાં રેકોર્ડે ઘણાંબધા રેકોર્ડને એક સાથે જ તોડી નાખ્યા. TV9 Gujarati   Web Stories View more પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ! આજનું રાશિફળ તારીખ : 02-05-2024 […]

ક્રિકેટના ઈતિહાસમાં આ આખી ટીમે મળીને બનાવ્યાં માત્ર 4 રન!

Follow us on

ક્રિકેટ એક એવી રમત છે જ્યાં દરરોજ નવા રેકોર્ડ બને છે અને જૂનાં રેકોર્ડ તૂટે છે. હાલમાં ઓસ્ટ્રેલિયામાં રમાયેલાં એક મેચમાં બનલેાં રેકોર્ડે ઘણાંબધા રેકોર્ડને એક સાથે જ તોડી નાખ્યા.

TV9 Gujarati

 

પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન

સૌથી ખરાબ પ્રદર્શનનો વિક્રમની વાત કરીએ તો તે ઓસ્ટ્રેલિયા ખાતે નોંધાયો હતો જેમાં આખી ટીમ માત્ર 10 રન જ બનાવી શકી હતી. બીજી વાત એ છે કે આ 10 રનમાં પણ 6 રનનો વાઈડ બોલના આધારે મળ્યાં હતા. સાચી રીતે જોવા જઈએ તો આખી ટીમમાં માત્ર એક ખેલાડીએ જ 4 રન બનાવ્યાં હતાં.

સાઉથ ઓસ્ટ્રેલિયાની આખી ટીમ એલિસ સ્પ્રિંગે ત્યાં ચાલી રહેલી ચેમ્પેઈનશીપમાં તેમની સામેની ટીમ સાઉથ વેલ્સ સામે માત્ર 10 રન બનાવી શકી હતી. જેમાં 6 રનનો આખી ટીમને એકસ્ટ્રા બોલના આધારે બન્યાં હતાં. આ પરિસ્થિતિને લીધે આ ટીમે સૌથી ખરાબ પ્રદર્શનનો વિક્રમ સ્થાપિત કરી દીધો હતો. સામેની ટીમ ન્યૂ સાઉથ વેલ્સ ટીમે આ લક્ષ્યાંકને માત્ર 15 બોલમાં જ સર કરી લીધું હતું. આમાં પણ વિચિત્ર વાત એ બની કે ન્યૂ સાઉથ વેલ્સની ટીમે 11 રનનું લક્ષ્ય સર કરવા માટે પણ 2 વિકેટ ગૂમાવી દીધી હતી.

[yop_poll id=1143]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article