VIDEO: વિશ્વ કપમાં પાકિસ્તાન સામે ક્યારેય ના હારવાના રેકોર્ડ સાથે ભારતીય ટીમ મેદાનમાં ઉતરશે

વિશ્વ કપમાં આજે ભારત પાકિસ્તાન વચ્ચે મહામુકાબલો છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે માન્ચેસ્ટર જંગ જામશે. વિશ્વ કપમાં પાકિસ્તાન સામે ક્યારેય ના હારવાના રેકોર્ડ સાથે ટીમ ઈન્ડિયા મેદાનમાં ઉતરશે. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો   ભારત પાક મેચને લઈ ક્રિકેટપ્રેમીઓમાં જોરદાર ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આજની […]

VIDEO: વિશ્વ કપમાં પાકિસ્તાન સામે ક્યારેય ના હારવાના રેકોર્ડ સાથે ભારતીય ટીમ મેદાનમાં ઉતરશે
| Updated on: Jun 16, 2019 | 2:03 AM

વિશ્વ કપમાં આજે ભારત પાકિસ્તાન વચ્ચે મહામુકાબલો છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે માન્ચેસ્ટર જંગ જામશે. વિશ્વ કપમાં પાકિસ્તાન સામે ક્યારેય ના હારવાના રેકોર્ડ સાથે ટીમ ઈન્ડિયા મેદાનમાં ઉતરશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

ભારત પાક મેચને લઈ ક્રિકેટપ્રેમીઓમાં જોરદાર ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આજની મેચમાં વરસાદની પણ શકયતા છે. ભારતે અત્યાર સુધીમાં 2 મેચમાં જીત મેળવી છે. ભારતે પોતાનાં પ્રથમ મુકાબલામાં સાઉથ આફ્રિકા સામે જીત મેળવી હતી. જયારે બીજા મુકાબલામાં ઓસ્ટ્રેલિયા સામે જીત મેળવી હતી. ભારતની ત્રીજી મેચ ન્યૂઝીલેન્ડ સામે હતી પંરતુ તે મેચ વરસાદના કારણે રદ્દ થઈ હતી.

આ પણ વાંચો: ભારતીય ટ્રેનોમાં મસાજની સેવાને લઈ ઘમાસાણ, ભાજપ નેતા સુમીત્રા મહાજને ઉઠાવ્યા આ સવાલ

વિશ્વ કપનાં પોઈન્ટ ટેબલમાં ભારત 5 પોઈન્ટ સાથે ચોથા ક્રમે છે. વિશ્વ કપમાં પાકિસ્તાન 4 મેચ રમ્યું છે, જેમાંથી માત્ર એક મેચમાં જીત મેળવી છે. બે મેચમાં પાકિસ્તાનની હાર થઈ હતી, જ્યારે એક મેચ વરસાદનાં કારણે રદ્દ થઈ હતી. ત્રણ પોઈન્ટ સાથે પાકિસ્તાન પોઈન્ટ ટેબલમાં 8માં ક્રમે છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો