-
Gujarati News Sports | tennis star leander paes joins tmc in goa know about his sports background and controversies
leander paes : લિએન્ડર પેસ કરશે હવે TMC માટે સર્વિસ, પેસે નિવૃત્તિ બાદ પોતાની નવી રાજકીય ઇનિંગની શરૂઆત કરી, 30 વર્ષમાં જીત્યા છે 18 ગ્રાન્ડ સ્લેમ
ટેનિસ સ્ટાર લિએન્ડર પેસે લગભગ ત્રણ દાયકાથી આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતનું પ્રતિનિધિત્વ કર્યું છે.લિએન્ડર પેસનો જન્મ 17 જૂન 1973ના રોજ કોલકાતામાં થયો હતો.