Surat: સુમુલ ડેરી અઢી લાખ માસ્કનું કરશે વિતરણ, ડેરી સાથે સંકળાયેલા તમામ લોકોને આપવામાં આવશે N95 માસ્ક

|

Apr 21, 2021 | 11:33 AM

સુરતની સુમુલ ડેરી અઢી લાખ માસ્કનું વિતરણ કરશે. ડેરી સાથે સંકળાયેલા તમામ લોકોને N95 માસ્ક આપવામાં આવશે. કોરોના સંક્રમણ વધતા માસ્ક આપવામાં આવશે.

સુરતની સુમુલ ડેરી અઢી લાખ માસ્કનું વિતરણ કરશે. ડેરી સાથે સંકળાયેલા તમામ લોકોને N95 માસ્ક આપવામાં આવશે. કોરોના સંક્રમણ વધતા માસ્ક આપવામાં આવશે. આગામી સપ્તાહમાં માસ્કનું વિતરણ કરવામાં આવશે.

 

આ પણ વાંચો: જાણો ઓપન બજારમાં ક્યારે મળશે કોરોનાની વેક્સિન, સરકારી ભાવથી કેટલો અલગ હશે ભાવ?

Next Video