ભારતે શૂટિંગમાં સાતમો ગોલ્ડ જીત્યો છે. પૃથ્વીરાજ અને જોરાવર સિંહની પુરુષોની ટીમ ટ્રેપ શૂટિંગમાં આ સિદ્ધિ મેળવી હતી. ભારતના મેડલની સંખ્યા હવે 41 પર પહોંચી ગઈ છે, જેમાં 11 ગોલ્ડનો સમાવેશ થાય છે.
Follow us on
ભારતે શૂટિંગમાં સાતમો ગોલ્ડ મેડલજીત્યો છે. પૃથ્વીરાજ અને ઝોરાવર સિંહની પુરુષોની ટીમ ટ્રેપ શૂટિંગમાં આ સિદ્ધિ મેળવી હતી. ભારતના મેડલની સંખ્યા હવે 41 પર પહોંચી ગઈ છે, જેમાં 11 ગોલ્ડનો સમાવેશ થાય છે.ભારતે શૂટિંગમાં વધુ એક મેડલ જીત્યો છે. રાજેશ્વરી કુમારી, મનીષા કીર અને પ્રીતિ રજકની ત્રિપુટીએ મહિલા ટીમ ટ્રેપ શૂટિંગમાં સિલ્વર મેડલ જીત્યો હતો. એશિયન ગેમ્સ (Asian Games)માં ભારતનો આ 41મો મેડલ છે.
Shooters @tondaimanpr, #KheloIndiaAthlete@KynanChenai, and Zoravar Singh Sandhu have shot their way to GOLD in the Men’s Trap Team event! with an Asian Games record of 361 ⚡