વિશ્વ કપમાં વિરાટ સેનાને આગામી 5 મેચ રમ્યા વગર જ લાગ્યો સૌથી મોટો ઝટકો, 3 અઠવાડિયા માટે સૌથી મોટા મેચ વિનર બાહર

|

Jun 11, 2019 | 8:52 AM

વિશ્વ કપ 2019માં ભારતીય ટીમને મોટો ઝટકો લાગ્યો છે. ઓસ્ટ્રેલિયાની સામે શાનદાર સદી ફટકારનારા ઓપનર બેટસમેન શિખર ધવનને અંગુઠામાં ઈજા થવાના કારણે તેઓ 3 અઠવાડિયા સુધી ક્રિકેટ નહી રમી શકે. શિખર ધવનને ડાબા હાથના અંગુઠા પર ઈજા થઈ છે. હવે ટીમ માટે મોટો પડકાર રહેશે કે રોહિત શર્માની સામે ઓપનિંગની જવાબાદારી કયા બેટસમેનને આપવામાં આવે […]

વિશ્વ કપમાં વિરાટ સેનાને આગામી 5 મેચ રમ્યા વગર જ લાગ્યો સૌથી મોટો ઝટકો, 3 અઠવાડિયા માટે સૌથી મોટા મેચ વિનર બાહર

Follow us on

વિશ્વ કપ 2019માં ભારતીય ટીમને મોટો ઝટકો લાગ્યો છે. ઓસ્ટ્રેલિયાની સામે શાનદાર સદી ફટકારનારા ઓપનર બેટસમેન શિખર ધવનને અંગુઠામાં ઈજા થવાના કારણે તેઓ 3 અઠવાડિયા સુધી ક્રિકેટ નહી રમી શકે.

શિખર ધવનને ડાબા હાથના અંગુઠા પર ઈજા થઈ છે. હવે ટીમ માટે મોટો પડકાર રહેશે કે રોહિત શર્માની સામે ઓપનિંગની જવાબાદારી કયા બેટસમેનને આપવામાં આવે જેનાથી ભારતીય ટીમનું સંયોજન પણ બગડે નહીં.

IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

ઓસ્ટ્રેલિયા સામેની મેચ દરમિયાન શિખર ધવનને ડાબા હાથના અંગુઠા પર ઈજા થઈ હતી. ધવનને ફાસ્ટ બોલર નાથન કુલ્ટર નાઈલની બોલથી ઈજા થઈ હતી તે છતાં દર્દ થવાની સાથે તે બેટિંગ કરી રહ્યાં હતા. ઈજા ગંભીર ન થાય એટલે ધવન ફિલ્ડિંગ માટે મેદાનમાં ઉતર્યા નહતા. તેમની જગ્યાએ રવીન્દ્ર જાડેજાએ ફિલ્ડિંગ કરી હતી.

આ પણ વાંચો: VIDEO: ગુજરાત તરફ “વાયુ” ગતિમાન થતાં સરકારમાં બેઠકોનો દોર શરૂ થઈ ગયો છે, શાળા પ્રવેશોત્સવ રદ થઈ શકે છે


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

ધવનની ઈજા એટલા માટે ભારતીય ટીમ માટે મોટો ઝટકો છે કારણ કે આ બેટસમેનનું ICC ટૂર્નામેન્ટમાં શાનદાર પ્રદર્શન રહે છે. ઓસ્ટ્રેલિયા સામેની મેચમાં પણ તે મેન ઓફ ધ મેચ બન્યા હતા. ધવને તે મેચમાં 117 રન બનાવ્યા હતા અને ICC ટુર્નામેન્ટમાં આ ધવનની છઠ્ઠી સદી છે.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article