ઈંગ્લેન્ડની સામે ભારત હાર્યું અને પાકિસ્તાનની ટીમના સમર્થકોએ સોશિયલ મીડિયામાં હોબાળો મચાવી દીધો

|

Jul 01, 2019 | 2:06 PM

ભારત અને ઈંગ્લેન્ડની મેચને લઈને પાકિસ્તાન ભારતના પક્ષમાં હતું. ભારત ઈંગ્લેન્ડની સામે હારી ગયું અને ભારતમાં ક્રિકેટ સમર્થકો આ બાબતને લઈને નાખુશ પણ છે. ભારતના સમર્થકો કરતાં પાકિસ્તાનના સમર્થકો વધારે નાખુશ છે. Web Stories View more શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે આજનું રાશિફળ તારીખ : 05-05-2024 આંખના નંબર ઓછા […]

ઈંગ્લેન્ડની સામે ભારત હાર્યું અને પાકિસ્તાનની ટીમના સમર્થકોએ સોશિયલ મીડિયામાં હોબાળો મચાવી દીધો

Follow us on

ભારત અને ઈંગ્લેન્ડની મેચને લઈને પાકિસ્તાન ભારતના પક્ષમાં હતું. ભારત ઈંગ્લેન્ડની સામે હારી ગયું અને ભારતમાં ક્રિકેટ સમર્થકો આ બાબતને લઈને નાખુશ પણ છે. ભારતના સમર્થકો કરતાં પાકિસ્તાનના સમર્થકો વધારે નાખુશ છે.

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

પાકિસ્તાનના સમર્થકો ભારતની જીત માટે આશા રાખીને બેઠા હતા કે કારણ કે જો ભારત ઈંગ્લેન્ડની સામે જીતી જતું પાકિસ્તાનની સેમી ફાઈનલમાં જવાનો રસ્તો ક્લિયર થઈ જતો. ભારતની ટીમ ઈંગ્લેન્ડની સામે હારી જેના લીધે ભારતના સમર્થકો તો નારાજ થયા પણ તેના કરતાં વધારે ગુસ્સો તો પાકિસ્તાનના ક્રિકેટ સર્મથકોમાં જોવા મળી રહ્યો છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

https://twitter.com/abdul099/status/1145321694837559296

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

ધોનીને પાકિસ્તાનના સમર્થકો દ્વારા આ વખતે ટાર્ગટે કરવામાં આવ્યો હતો. ધોનીને બેટિંગને લઈને પણ સવાલ ઉઠાવવામાં આવ્યા હતા.

આખું પાકિસ્તાન ધોનીની બેટિંગ જોઈ રહ્યું છે.  તેવી ગુસ્સાવાળી પોસ્ટ પણ ટ્વીટરમાં જોવા મળી હતી.

 

અમુક પાકિસ્તાનના સમર્થકોએ તો આ મેચને ફિક્સ ગણાવી દીધો હતો.  જ્યારે ફિક્સર ઓફ ધ યરની વાત પણ કરવામાં આવી હતી.

ભારતની હાર બાદ પાકિસ્તાનના સમર્થકોએ ટ્વીટર પર ધમસાણ મચાવી દીધું અને ખાસ કરીને ભારતના ખેલાડીઓમાંથી ધોની અને કેદાર જાધવને ટાર્ગેટ કર્યા હતા. પાકિસ્તાનના લોકો તો આ મેચને ફિક્સ બતાવવા લાગ્યા.

https://twitter.com/abdul099/status/1145305641797455872

ભારતના પરાજયથી પાકિસ્તાનના સમર્થકોએ સોશિયલ મીડિયામાં હોબાળો કાઢ્યો હતો. એક દિવસ માટે ભારત અને પાકિસ્તાન જાણે ફરીથી ભાઈ-ભાઈ બની ગયા હોય તેવો માહોલ સર્જાઈ ગયો હતો. પાકિસ્તાનના દિગ્ગજ ખેલાડીઓએ પણ ભારત જીતે અને તેઓ તેની સાથે છે તેવી વાત કરી હતી.

 

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article