ભારતીય ક્રિકેટ ઇતિહાસમાં THE WALL તરીકે જાણીતા આ ખેલાડીથી પાકિસ્તાન પણ થઈ ગયું IMPRESS, દ્રવિડના કારણે પાકિસ્તાનના અનેક પૂર્વ ક્રિકેટર્સના આવશે ‘અચ્છે દિન’ !

|

Feb 14, 2019 | 5:28 AM

રાહુલ દ્રવિડ (RAHUL DRAVID) જૂનિયર ટીમના કોચ બન્યા અને ભારતીય ક્રિકેટને જે સફળતા મળી, તે સૌએ જોઈ અને આનાથી પાડોશી દેશ પાકિસ્તાન પણ બહુ ઇમ્પ્રેસ થયું છે. હવે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) ભારતથી બોધપાઠ લઈ પોતાના પૂર્વ ખેલાડીઓને વિવિધ વય વર્ગની ટીમોના કોચ તથા મૅનેજર બનાવવાનું વિચારી રહ્યું છે. કહેવાય છે કે પીસીબી પૂર્વ કૅપ્ટન […]

ભારતીય ક્રિકેટ ઇતિહાસમાં THE WALL તરીકે જાણીતા આ ખેલાડીથી પાકિસ્તાન પણ થઈ ગયું IMPRESS, દ્રવિડના કારણે પાકિસ્તાનના અનેક પૂર્વ ક્રિકેટર્સના આવશે ‘અચ્છે દિન’ !

Follow us on

રાહુલ દ્રવિડ (RAHUL DRAVID) જૂનિયર ટીમના કોચ બન્યા અને ભારતીય ક્રિકેટને જે સફળતા મળી, તે સૌએ જોઈ અને આનાથી પાડોશી દેશ પાકિસ્તાન પણ બહુ ઇમ્પ્રેસ થયું છે.

હવે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) ભારતથી બોધપાઠ લઈ પોતાના પૂર્વ ખેલાડીઓને વિવિધ વય વર્ગની ટીમોના કોચ તથા મૅનેજર બનાવવાનું વિચારી રહ્યું છે. કહેવાય છે કે પીસીબી પૂર્વ કૅપ્ટન યુનિસ ખાનને અંડર 19 ટીમના કોચ તથા મૅનેજર બનાવવા અંગે વિચારી રહ્યું છે.

આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!

નોંધનીય છે કે રાહુલ દ્રવિડના જૂનિયર ટીમના કોચ બન્યા બાદ ભારતની અંડર 19 ટીમે ગયા વર્ષે વિશ્વ કપ જીત્યો.

પીસીબીના પ્રમુખ એહસાસ મનીએ કહ્યું, ‘ઑસ્ટ્રેલિયાએ રોડની માર્શ, એલન બૉર્ડર અને રિકી પોંટિંગ જેવા ખેલાડીઓની સેવાઓ લીધી. ભારતે પણ રાહુલ દ્રવિડને અંડર 19 ટીમની જવાબદારી સોંપી અને પરિણામો સારા રહ્યાં. તેથી બોર્ડે યુવાઓ સાથે કામ કરવા માટે પૂર્વ સીનિયર ખેલાડીઓની સેવાઓ લેવાનો નિર્ણય કર્યો છે. અમારે પોતાના ખેલાડીઓને રાષ્ટ્રીય ક્રિકેટ એકેડેમીમાં તૈયાર કરવા પડશે. તેઓ દેશનું પ્રતિનિધિત્વ કરે છે. અમે વિદેશી કોચોની સાથે-સાથે ભારતની જેમ પોતાના કોચોને પણ લગાવવા પડશે.’

[yop_poll id=1400]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

 

 

Next Article