ફેન્સની રીક્વેસ્ટ પર ક્રિકેટર વોર્નર બન્યા સુપરસ્ટાર રજનીકાંત, નવા વર્ષનાં દિવસે ચાહકોને ભેટ

|

Jan 02, 2021 | 2:55 PM

ઓસ્ટ્રેલીયાના ક્રિકેટર ડેવિડ વોર્નર સોશિયલ મીડિયામાં ખુબ એક્ટીવ રહે છે. તેઓ રી ફેસ એપ યુઝ કરીને વારંવાર વિડીયો બનાવતા રહેતા હોય છે. તાજેતરમાં તેઓ રજનીકાંત બનેલા જોવા મળ્યા છે.

ફેન્સની રીક્વેસ્ટ પર ક્રિકેટર વોર્નર બન્યા સુપરસ્ટાર રજનીકાંત, નવા વર્ષનાં દિવસે ચાહકોને ભેટ

Follow us on

ઓસ્ટ્રેલીયાના ક્રિકેટર ડેવિડ વોર્નર સોશિયલ મીડિયામાં ખુબ એક્ટીવ રહે છે. તેઓ રી ફેસ એપ યુઝ કરીને વારંવાર વિડીયો બનાવતા રહેતા હોય છે. તાજેતરમાં તેઓ રજનીકાંત બનેલા જોવા મળ્યા છે. નવા વર્ષની શરૂઆત તેમણે રજનીકાંત બનીને કરી હતી. વોર્નરે વિડીયો સાથે લખ્યું હતું કે “ઘણા બધા લોકોની રીક્વેટ પર, હેપ્પી ન્યૂ યર.” ભારતીય ફેન્સ અવાર નવાર ભારતના સેલિબ્રીટીના નામની ડીમાંડ કરતા રહેતા હોય છે.

આ અગાઉ વોર્નર સાઉથના સુપર સ્ટાર મહેશબાબુ, આમીર ખાન, હ્રીતિક રોશન, બાહુબલી પ્રભાસના ફેસ પર પોતાનો ફેસ રીફેસ કરીને વિડીયો પોસ્ટ કરી ચૂક્યાં છે.

Next Article