ટેનિસ સ્ટાર નોવોક જોકોવીચનો કોરોના ટેસ્ટ પોઝીટીવ, જોકોવીચની સગર્ભા પત્નિ પણ કોરોના પોઝીટીવ

|

Jun 23, 2020 | 2:40 PM

વિશ્વના નંબર વન ટેનિસ ખેલાડી નોવોક જોકોવીચ અને તેના પત્નિનો કોરોના ટેસ્ટ પોઝીટીવ આવ્યો છે. બેલગ્રેડ અને ક્રોએશિયાના જદાર ખાતે વિદેશી ખેલાડીઓ સાથે ટેનિસ ટુર્નામેન્ટ રમ્યા બાદ જોકોવીચે કોરોનાના ટેસ્ટ કરાવ્યો હતો. જેમાં તે પોતે તેમજ તેની સગર્ભા પત્નિ જેલેનાનો ટેસ્ટ પોઝીટીવ આવ્યો છે. જો કે નોવાક જોકોવીચના બાળકોના ટેસ્ટ નેગેટીવ આવ્યા છે. બેલગ્રેડ અને […]

ટેનિસ સ્ટાર નોવોક જોકોવીચનો કોરોના ટેસ્ટ પોઝીટીવ, જોકોવીચની સગર્ભા પત્નિ પણ કોરોના પોઝીટીવ
novak djokovic tested positive for the coronavirus

Follow us on

વિશ્વના નંબર વન ટેનિસ ખેલાડી નોવોક જોકોવીચ અને તેના પત્નિનો કોરોના ટેસ્ટ પોઝીટીવ આવ્યો છે. બેલગ્રેડ અને ક્રોએશિયાના જદાર ખાતે વિદેશી ખેલાડીઓ સાથે ટેનિસ ટુર્નામેન્ટ રમ્યા બાદ જોકોવીચે કોરોનાના ટેસ્ટ કરાવ્યો હતો. જેમાં તે પોતે તેમજ તેની સગર્ભા પત્નિ જેલેનાનો ટેસ્ટ પોઝીટીવ આવ્યો છે. જો કે નોવાક જોકોવીચના બાળકોના ટેસ્ટ નેગેટીવ આવ્યા છે. બેલગ્રેડ અને જદારમાં ટેનિસ રમેલ ખેલાડીઓ પૈકી ત્રણ ખેલાડીઓને કોરોનાના ટેસ્ટ પોઝીટીવ આવી ચૂક્યા છે. જોકોવીચ ચોથા ખેલાડી છે કે જેમનો કોરોના ટેસ્ટ પોઝીટીવ હોય.

Next Article