DHONIએ આ રીતે જન્મદિવસની કરી ઉજવણી, પત્ની સાક્ષીએ શેર કર્યા Photos

ભારતના સ્ટાર ક્રિકેટર અને પૂર્વ કેપ્ટન કૂલ મહેન્દ્ર સિંહ ધોનીએ તેમની પત્ની સાક્ષી અને દિકરી જીવા અને અન્ય નજીકના લોકો સાથે પોતાનો જન્મદિવસ ઉજવ્યો હતો. 7 જુલાઈ 1981માં જન્મેલા ધોની આજે 38 વર્ષના થઈ ગયા. ત્યારે તેમની પત્નીએ સોશિયલ મીડિયા પર ધોનીના જન્મદિવસના ફોટો શેર કર્યા હતા. શેર કરેલા ફોટોમાં ધોની તેમની દિકરી સાથે ડાન્સ […]

DHONIએ આ રીતે જન્મદિવસની કરી ઉજવણી, પત્ની સાક્ષીએ શેર કર્યા Photos
| Updated on: Jul 07, 2019 | 7:31 AM

ભારતના સ્ટાર ક્રિકેટર અને પૂર્વ કેપ્ટન કૂલ મહેન્દ્ર સિંહ ધોનીએ તેમની પત્ની સાક્ષી અને દિકરી જીવા અને અન્ય નજીકના લોકો સાથે પોતાનો જન્મદિવસ ઉજવ્યો હતો. 7 જુલાઈ 1981માં જન્મેલા ધોની આજે 38 વર્ષના થઈ ગયા. ત્યારે તેમની પત્નીએ સોશિયલ મીડિયા પર ધોનીના જન્મદિવસના ફોટો શેર કર્યા હતા.

શેર કરેલા ફોટોમાં ધોની તેમની દિકરી સાથે ડાન્સ કરતા નજરે આવી રહ્યા છે. ફોટો શેર કરતા પત્ની સાક્ષીએ લખ્યું કે Happy Birthday boy, જવાબમાં ધોનીના ફેન્સે પણ ધોનીને જન્મદિવસની શુભેચ્છાઓ આપી હતી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

જન્મદિવસના એક દિવસ પહેલા જ ટ્વિટર પર ICCએ એક વિડીયો શેર કર્યો હતો. વીડિયોમાં વિરાટ કોહલીએ કહ્યું કે જ્યારે હું પ્રથમ વખત ભારતીય ડ્રેસિંગ રૂમમાં ગયો હતો, ત્યારે ધોની મારા કેપ્ટન હતા. આજે ભલે હું ભારતીય ટીમનો કેપ્ટન છુ પણ મારા માટે તે હંમેશા મનથી મારા કેપ્ટન બની રહેશે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

આ પણ વાંચો: દક્ષિણ ગુજરાતમાં આગામી 3 દિવસમાં ભારે વરસાદની આગાહી, જુઓ VIDEO

ત્યારે ધોનીના જન્મદિવસની ઉજવણીની ઘણી તસ્વીરો સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી છે. ધોની તેમની પત્ની સાક્ષી અને દિકરી જીવાને તેડીને ઉભા છે.

[yop_poll id=”1″]

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]