VIDEO: આર્મીની ટ્રેનિંગ પૂરી કર્યા બાદ રાજસ્થાનના જયપુરમાં ધોનીનો અનોખો લૂક જોવા મળ્યો

|

Aug 25, 2019 | 12:32 PM

ટીમ ઈન્ડીયાના પૂર્વ કેપ્ટન અને વિકેટકિપર મહેન્દ્ર ધોની આજકાલ મેદાનથી દૂર છે. હાલમાં ધોની જયપુરના એરપોર્ટ પર દેખાયા છે. કાશ્મીરમાંથી આર્મીની એક ટ્રેનિંગ પૂરી કર્યા બાદ ધોની કમાન્ડોના લૂકમાં આવી ગયા છે. એરપોર્ટ પર કમાન્ડો માફક માથે કાળું કપડુ બાધ્યું હતું. આ ફોટો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે. https://twitter.com/msdfansofficial/status/1165172704728633344?s=20 આ પણ વાંચોઃ UAEએ પીએમ […]

VIDEO: આર્મીની ટ્રેનિંગ પૂરી કર્યા બાદ રાજસ્થાનના જયપુરમાં ધોનીનો અનોખો લૂક જોવા મળ્યો

Follow us on

ટીમ ઈન્ડીયાના પૂર્વ કેપ્ટન અને વિકેટકિપર મહેન્દ્ર ધોની આજકાલ મેદાનથી દૂર છે. હાલમાં ધોની જયપુરના એરપોર્ટ પર દેખાયા છે. કાશ્મીરમાંથી આર્મીની એક ટ્રેનિંગ પૂરી કર્યા બાદ ધોની કમાન્ડોના લૂકમાં આવી ગયા છે. એરપોર્ટ પર કમાન્ડો માફક માથે કાળું કપડુ બાધ્યું હતું. આ ફોટો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે.

https://twitter.com/msdfansofficial/status/1165172704728633344?s=20

આ પણ વાંચોઃ UAEએ પીએમ મોદીને સર્વોચ્ચ સન્માન આપ્યું, પાકિસ્તાની યુઝર્સ સોશિયલ મીડિયામાં ભડક્યા

પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
રોહિત શર્માએ તેના જન્મદિવસે ફટકારી 'હેટ્રિક', બનાવ્યો અનિચ્છનીય રેકોર્ડ
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

ધોની આશરે 6 કલાક સુધી જયપુરમાં રોકાયા હતા. અને હોટલમાં તે નિવાસ કરી રહ્યા હતા. જે બાદ સાંજની ફ્લાઈટથી ફરી દિલ્હી પહોંચ્યા હતા.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

[yop_poll id=”1″]

 

Next Article