IPL 2021 New Faces Sold: જુઓ નવા ચહેરાઓને, જેમની પર થયો પૈસાનો વરસાદ

|

Feb 18, 2021 | 10:16 PM

સચિન તેંડુલકરના પુત્ર અર્જુનને મુંબઈ ઇન્ડિયન્સે 20 લાખમાં પોતાની ટીમમાં શામેલ કર્યો છે.

1 / 6
Arjun Tendulkar: સચિન તેંડુલકરના પુત્ર અર્જુનને મુંબઈ ઈન્ડિયન્સે 20 લાખમાં પોતાની ટીમમાં શામેલ કર્યો છે.

2 / 6
Chetan Sakariya: નવા ચેહરાઓમાંથી ગુજરાતી ખેલાડીઓમાં સૌથી વધુ રકમ મેળવનાર ભાવનગરનો ચેતન સાકરીયા રાજસ્થાન રોયલ્સમાં 1.5 કરોડ લઈ શામેલ થયો.

3 / 6
Jalaj Saxena: ઈન્દોરના જલજની સૌથી મોટી ખાસિયત છે કે તે એક ઓલરાઉન્ડર પ્લેયર છે. 30 લાખમાં તેને પંજાબ કિંગ્સએ ખરીદ્યો.

4 / 6
Lukman Hussain Meriwala: 29 વર્ષના ફાસ્ટ બોલર લુકમાનને 20 લાખમાં દિલ્લી કેપિટલ્સએ પોતાની ટીમમાં શામેલ કર્યો.

5 / 6
Mohammad Azaruddin: કેરળના મોહમ્મદ અઝહરુદ્દીનને 20 લાખમાં રોયલ ચેલેન્જર્સ બેંગલોરની ટીમમાં શામેલ થયો.

6 / 6
Sheldon Jackson: 34 વર્ષના સૌરાષ્ટ્રના આ બેટ્સમેનને 20 લાખમાં કોલકાતા નાઈટ રાઈડર્સે પોતાની ટીમમાં શામેલ કર્યો.

Published On - 10:14 pm, Thu, 18 February 21

Next Photo Gallery