IPL 2021 Auction Live: Chirs Morrisને Rajasthan Royalsએ 16 કરોડ 25 લાખમાં ખરીદીને યુવરાજનો રેકોર્ડ તોડ્યો

|

Feb 18, 2021 | 4:08 PM

ક્રીસ મોરીસ (16 કરોડ 25 લાખ) IPL 2021 Auction Live: દક્ષિણ આફ્રિકાનાં આ ઓલરાઉન્ડર ખેલાડી માટે રોયલ ચેલેન્જર બેંગલોર, પંજાબ કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે chris morrisલે ખરીદવાને લઈને બારે રસાકસી રહી હતી. વર્ષ 2020ની સિઝનમાં રોયલ ચેલેન્જર્સ બેંગલોરની ટીમે ખરીધ્યો હતો. Web Stories View more Nita Ambani luxury car : સીટ પર લખેલું છે […]

IPL 2021 Auction Live: Chirs Morrisને Rajasthan Royalsએ 16 કરોડ 25 લાખમાં ખરીદીને યુવરાજનો રેકોર્ડ તોડ્યો

Follow us on

ક્રીસ મોરીસ (16 કરોડ 25 લાખ)

IPL 2021 Auction Live: દક્ષિણ આફ્રિકાનાં આ ઓલરાઉન્ડર ખેલાડી માટે રોયલ ચેલેન્જર બેંગલોર, પંજાબ કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે chris morrisલે ખરીદવાને લઈને બારે રસાકસી રહી હતી. વર્ષ 2020ની સિઝનમાં રોયલ ચેલેન્જર્સ બેંગલોરની ટીમે ખરીધ્યો હતો.

Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા

 

1.5 કરોડની બેઝ પ્રાઈઝ વાળા આ ખેલાડી પર 10 કરોડની બોલી લાગી હતી. એ પહેલાની સિઝનમાં તે દિલ્હી વતી રમવા માટે ઉતર્યા હતા. તેમને દિલ્હી કેપીટલ્સ સિવાય ચેન્નાઈ સુપરકિંગ્સ પણ ખરીદી ચુક્યું છે. જો કે આ વખતે તે ગ્લેન મેક્સવેલને પણ ટપી ગયો હતો અને લખાઈ રહ્યું છે ત્યારે તેની કિંમત 16 કરોડ 25 લાખ પર જતી રહી છે. આ સાથે જ તેણે યુવરાજસિંહનો રેકાર્ડ પણ તોડી નાખ્યો હતો. રાજસ્થાન રોયલ્સે ખરીદ્યો.

 

 

 

 

 

Next Article