IPL 2021 Auction : ગુજરાતી રિપલ પટેલ 20 લાખમાં ખરીદાયો, વિષ્ણુ સોલંકી, અતિત શેઠ અનસોલ્ડ

IPL 2021 Auction :  ગુજરાતના વડોદરાના ખેલાડી રિપલ પટેલની બોલી લાગી છે. ઓલરાઉન્ડર રિપલ પટેલને દિલ્હીની ટીમે ખરીદ્યો છે.

IPL 2021 Auction : ગુજરાતી રિપલ પટેલ 20 લાખમાં ખરીદાયો, વિષ્ણુ સોલંકી, અતિત શેઠ અનસોલ્ડ
IPL Auction 2021
| Updated on: Feb 18, 2021 | 5:31 PM

IPL 2021 Auction :  ગુજરાતના વડોદરાના ખેલાડી રિપલ પટેલની બોલી લાગી છે. ઓલરાઉન્ડર રિપલ પટેલને દિલ્હીની ટીમે ખરીદ્યો છે. ઓલરાઉન્ડર રિપલ પટેલને 20 લાખમાં ખરીદ્યો છે. રિપલ પટેલની બેઝ પ્રાઇઝ પણ 20 લાખ રૂપિયા છે.

જયારે વડોદરાના બેટસમેન વિષ્ણુ સોલંકીને કોઇએ ખરીદ્યો નથી. સૌથી વધારે આશાસ્પદ ખેલાડી વિષ્ણુ સોલંકીનો કોઇ ખરીદદાર ન થયો. આમ, વિષ્ણુ પટેલ અનસોલ્ડ જ રહ્યો છે.

જયારે ગુજરાતના જ ઓલ રાઉન્ડર અતિત શેઠનો પણ કોઇ ખરીદદાર ન રહ્યો, જેમની બેઝ પ્રાઇઝ 20 લાખ રૂપિયા છે. આમ, અતિત શેઠ અનસોલ્ડ રહ્યાં છે.

IPL 2021 Auction :IPLની 14મી સીઝન માટે મિની ઓક્શન ચેન્નઈમાં યોજાઇ. આ વખતે ઓક્શનમાં ભારતના ઘરેલું ટૂર્નામેન્ટ્સમાં નીકળેલા અનેક શાનદાર ખેલાડીઓ સામેલ થયા. આ ખેલાડીઓમાં ગુજરાતના 17 ખેલાડીઓ પણ રેસમાં છે. ડોમેસ્ટિક લેવલ પર આ ખેલાડીઓ પોતાની યોગ્યતા પુરવાર કરી છે.

1) વિષ્ણુ સોલંકી-અનસોલ્ડ
2) અતીત શેઠ- અનસોલ્ડ
3) રીપલ પટેલ-સોલ્ડ-દિલ્હી ટીમ

આમ, અત્યારસુધી ગુજરાતના 3 ખેલાડીઓની જ બોલી લાગી છે. જયારે બાકીના ખેલાડીઓની બોલી બાકી છે.

 

Published On - 5:26 pm, Thu, 18 February 21