Gujarati NewsSportsIpl 2020 champion banva maate sakhat parsevo vahavi rahi che rcb juo practise session ni khas tasvir
IPL 2020: ચેમ્પિયન બનવા માટે સખત પરસેવો વહાવી રહી છે RCB, જુઓ પ્રેકટીસ સેશનની ખાસ તસવીરો
IPL 2020માં આ સિઝન UAEમાં થવા માટે જઈ રહી છે અને અત્યાર સુધી ખિતાબથી વંચિત RCB આ વખતે જીત મેળવવાનાં નિર્ધાર સાથે મેદાનમાં ઉતરશે. હાલમાં ટીમ જે રીતે પ્રેકટીસ પાછળ પરસેવા વહાવી રહી છે તેની ખાસ તસવીરો સામે આવી છે. કેપ્ટન વિરાટ કોહલી અને એબી ડી વિલિયર્સ સાથે પ્રેકટીસમાં જોતરાયેલા જોવા મળ્યા. વિરાટ કોહલીની લીડરશીપ […]
IPL 2020માં આ સિઝન UAEમાં થવા માટે જઈ રહી છે અને અત્યાર સુધી ખિતાબથી વંચિત RCB આ વખતે જીત મેળવવાનાં નિર્ધાર સાથે મેદાનમાં ઉતરશે. હાલમાં ટીમ જે રીતે પ્રેકટીસ પાછળ પરસેવા વહાવી રહી છે તેની ખાસ તસવીરો સામે આવી છે. કેપ્ટન વિરાટ કોહલી અને એબી ડી વિલિયર્સ સાથે પ્રેકટીસમાં જોતરાયેલા જોવા મળ્યા.
વિરાટ કોહલીની લીડરશીપ તળે રોયલ ચેલેન્જર બેંગલોરની ટીમ પોતાનો પહેલો IPLનો ખિતાબ જીતવા માટેની તૈયારીમાં લાગ્યો છે. પ્રેકટીસ દરમિયાન બેટીંગ કરતા વિરાટ અને વિકેટકિપીગ ગ્લોવ્ઝમાં એબી ડિવિલિયર્સ જોવા મળ્યા.ટીમનાં કેપ્ટન કોહલી અભ્યાસ સેશન દરમિયાન બેટીંગ કરતા જોવા મળ્યા. વિરાટ શાનદાર બેટીંગ પોઝમાં
પ્રેકટીસ સેશન દરમિયાન બોલીંગ કરી રહેલો યુવા બોલર શહબાઝ અહમદ, અહમદનાં બે હાથ જે રીતે બોલીંગ માટે હવામાં ફેલાઈ રહ્યા છે તેમણે બેટીંગ પણ એટલી જ શાનદાર કરી છે
પ્રેકટીસ સેશન દરમિયાન બેટીંગ માટે તૈયાર દેખાઈ રહ્યો છે ટીમનાં વિકેટ કીપર પાર્થિવ પટેલ
સેશન દરમિયાન ફાસ્ટ બોલર ડેલ સ્ટેન બોલીંગ કરતા જોવા મળ્યા કે જે RCBની મુખ્ય બોલીંગને સંભાળશે.