ઑસ્ટ્રૅલિયાના સિડનીમાં ચાલી રહેલી ટેસ્ટ મેચમાં ચેતેશ્વર પૂજારાએ ફટકારી સદી છતાં વિરાટની સેનાએ બાંધી કાળી પટ્ટી, જાણો કેમ ?

|

Jan 03, 2019 | 9:39 AM

2 જાન્યુઆરી, 2019 સાંજે દિગ્ગજ ક્રિકેટર સચિન તેંડુલકરના કોચ રમાકાંત અચરેકરનું નિધન થયું અને ક્રિકેટ જગતમાં શોકનું મોજું ફરી વળ્યું. તેમના અંતિમ સંસ્કારમાં સચિન તેંડુલકર, વિનોદ કાંબલી, મુંબઈના મેયર સહીત અનેક લોકોએ હાજરી આપી. Web Stories View more IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ […]

ઑસ્ટ્રૅલિયાના સિડનીમાં ચાલી રહેલી ટેસ્ટ મેચમાં ચેતેશ્વર પૂજારાએ ફટકારી સદી છતાં વિરાટની સેનાએ બાંધી કાળી પટ્ટી, જાણો કેમ ?
indian cricketer tied black ribbon

Follow us on

2 જાન્યુઆરી, 2019 સાંજે દિગ્ગજ ક્રિકેટર સચિન તેંડુલકરના કોચ રમાકાંત અચરેકરનું નિધન થયું અને ક્રિકેટ જગતમાં શોકનું મોજું ફરી વળ્યું. તેમના અંતિમ સંસ્કારમાં સચિન તેંડુલકર, વિનોદ કાંબલી, મુંબઈના મેયર સહીત અનેક લોકોએ હાજરી આપી.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

ત્યારે બીજી બાજુ ઓસ્ટ્રેલિયાના સિડનીમાં ઇન્ડિયા અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ટેસ્ટ મેચ રમાઈ રહી છે જેમાં ભારતીય ખેલાડીઓ ચાર મેચની સિરીઝની અંતિમ મેચના પહેલા દિવસે હાથ પર કાળી પટ્ટી બાંધીને મેદાનમાં ઉતર્યા હતા જે ક્રિકેટ કોચ રમાકાંત અચરેકરને શ્રદ્ધાંજલિ આપવા માટે હતી. કોચ રમાકાંતે 87 વર્ષની ઉંમરે બુધવારની સાંજે મુંબઈમાં અંતિમ શ્વાસ લીધા હતા.

 

ઉલ્લખનીય છે કે રમાકાંત અચરેકરે સચિન તેંડુલકર, વિનોદ કાંબલી સહીત અનેક દિગ્ગ્જ ખેલાડીઓને ટ્રેનિંગ આપી છે.

[yop_poll id=449]

Tv9 ગુજરાતીનો WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરી, અમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ  WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 9:24 am, Thu, 3 January 19

Next Article