વરસાદના કારણે મેચ રોકાઈ, પાકિસ્તાનની સામે ભારતના 46.4 ઓવરમાં 305 રન

|

Jun 16, 2019 | 1:02 PM

ભારત અને પાકિસ્તાન વચ્ચે રોમાંચક મુકાબલો ચાલી રહ્યો છે તેમાં પાકિસ્તાને ટોસ જીતીને ભારતને બેટિંગ સોંપી હતી. ભારતના બેટસમેનની વાત કરીએ તો લોકેશ રાહુલ 57 રન કરીને રિયાઝના હાથે શિકાર થયો હતો. Web Stories View more આજનું રાશિફળ તારીખ : 05-05-2024 મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ 20 […]

વરસાદના કારણે મેચ રોકાઈ, પાકિસ્તાનની સામે ભારતના 46.4 ઓવરમાં 305 રન

Follow us on

ભારત અને પાકિસ્તાન વચ્ચે રોમાંચક મુકાબલો ચાલી રહ્યો છે તેમાં પાકિસ્તાને ટોસ જીતીને ભારતને બેટિંગ સોંપી હતી. ભારતના બેટસમેનની વાત કરીએ તો લોકેશ રાહુલ 57 રન કરીને રિયાઝના હાથે શિકાર થયો હતો.

આજનું રાશિફળ તારીખ : 05-05-2024
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

ભારતમાં સૌથી દમદાર પારી રોહિત શર્માએ ખેલી હતી જેમાં ભારતના પક્ષમાં 140 રન 113 બોલમાં આપ્યા છે. હાર્દિક પંડ્યા 26 રનમાં પેવેલિયન ભેગા થયા હતા જ્યારે વિરાટ કોહલીએ 71 રન ફટકાર્યા છે અને રમી રહ્યાં છે. વિજય શંકર 3 રન સાથે અણનમ છે અને ધોની સારુ પ્રદર્શન કરી શક્યા નહોતા અને તેઓ 1 રનમાં આઉટ થયા હતા.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

હાલ મેચ વરસાદના કારણે રોકી દેવાયો છે અને 305 રન ભારતના થયા છે. 46.4 ઓવર થઈ છે અને તેની સાથે વરસાદનું આગમન થતા મેચ રોકવાની ફરજ પડી છે. 75 મિનિટ સુધી ક્રિકેટના નિયમ મુજબ કોઈપણ ઓવર કાપવામાં આવશે નહીં જો તેના કરતાં વધારે વરસાદ પડશે તો ઓવરમાં કાપ મુકાઈ શકે છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 12:55 pm, Sun, 16 June 19

Next Article