India vs England 2021, 2nd T20, Highlight : અમદાવાદના મોટેરા ખાતેના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડીયમમાં ઈગ્લેન્ડ સામેની પ્રથમ T20 મેચ 8 વિકેટથી હાર્યા બાદ, ભારત આજે બીજી T20 મેચ જીતીને વળતી લડત આપવા સજજ થયુ હતું ત્યારે ભારતે ઇંગ્લેન્ડની સામે 7 વિકેટે શાનદાર જીત મેળવી લીધી છે. આ સાથે જ ભારતે 5 મેચની સીરિઝમાં 1-1 ની બરાબરી કરી લીધી છે. ઇશાન કિશન અને કેપ્ટન કોહલીના જોરદાર બેટિંગથી ભારત 13 બોલ બાકી હોવા છંતા મેચ જીતી ચૂક્યું હતું. પોતાનું ડેબ્યૂ કરતો ઇશાન માત્ર 32 દડામાં 56 રણ ફટકારીને સૌનું ધ્યાન ખેંચ્યું હતું સામે વિરાટે પણ 49 બોલમાં 73 રન ફટકારીને મેચને શાનદાર બનાવી હતી.
ઇશાન અને વિરાટની સામે ફિરંગીઓ ઘૂંટણીયે આવી ગયા. 7 વિકેટે ભારતે શાનદાર જીત મેળવી હતી.
Virat Kohli finishes it off with a SIX!
India win the second #INDvENG T20I by seven wickets and level the series 1-1 👏
Scorecard: https://t.co/J566y2WPGj pic.twitter.com/re33GgCNnx
— ICC (@ICC) March 14, 2021
કેપ્ટન વિરાટ કોહલીનું શાનદાર પરફોર્મન્સ જોઈને ફેન્સ આનદમાં આવી ગયા છે. કરી રહ્યા છે મજેદાર ટ્વીટ્સ
शहर में ढिंढोरा पिटवा दो राजा वापस आ गया है….#kingkohli#ViratKohli #INDvENG @imVkohli @RCBTweets @BCCI pic.twitter.com/cZGH9dVnCQ
— Shivam_Chaudhary🖤 (@cvmstar) March 14, 2021
કેપ્ટન કોહલીના છગ્ગા સાથે જ તેની અર્ધ શતક પૂરી થઈ અને ભારત આ રીતે આસાન જીત તરફ જઈ રહ્યું છે.
2⃣6⃣th T20I 5⃣0⃣! 👏👏
Captain @imVkohli notches up a 35-ball half-century with a SIX! 👍👍@Paytm #INDvENG #TeamIndia
Follow the match 👉 https://t.co/gU4AGqh8Um pic.twitter.com/8OBawNWdAB
— BCCI (@BCCI) March 14, 2021
મેદાનમાં ઉપરા ઉપર ચોક્કા છક્કા ફટકારનાર ઋષભ પંતે હવામાં બોલ ઉછાળીને સીધી પવેલીયન તરફ આગે કૂચ કરી હતી.આમ ભારતને ત્રીજો ઝટકો લાગ્યો હતો IND 135/3
2nd T20I. 13.4: WICKET! R Pant (26) is out, c Jonny Bairstow b Chris Jordan, 130/3 https://t.co/gU4AGpZy2O #INDvENG @Paytm
— BCCI (@BCCI) March 14, 2021
ક્રિઝ પર આવતાની સાથે જ ઋષભ પંતે પોતાનો જાદુ દેખાડવાનો શરૂ કરી દીધો છે. ઋષભે રાશિડના બોલમાં જોરદાર છગ્ગો ફટકાર્યો
IND 119/2
2nd T20I. 11.2: A Rashid to R Pant (8), 6 runs, 106/2 https://t.co/gU4AGqh8Um #INDvENG @Paytm
— BCCI (@BCCI) March 14, 2021
ભારતને બીજો ઝટકો ઇશાન કિશનનો લાગ્યો હતો જે અર્ધ શતક ફટકારીને Out થયો
A fifty on T20I debut for @ishankishan51 🔥
… and he reaches the mark with a SIX, off just 28 balls! #INDvENG pic.twitter.com/LurE9BmebN
— ICC (@ICC) March 14, 2021
ઇશાન કિશને ફરી એક વખત જોરદાર શૉટ ફટકાર્યો છે. આ વખતે નિશાન પર ટોમ કરન છે. તેની પહેલી જ ઓવરમાં તેને લોંગ ઓન પર છગ્ગો ફટકાર્યો હતો
છેલ્લી ઓવરમાં શાર્દૂલએ સ્ટોક્સની વિકેટ ઝડપી અને ઈંગ્લેન્ડને 164 રન પર રોક્યા
A collective effort sees 🏴 go above 160
Can team India chase this? 🤔
Follow Live Game here 👉 https://t.co/ZQbVTBMGpU#INDvENG pic.twitter.com/ERlIZFXxhJ
— CricWick (@CricWick) March 14, 2021
શાર્દૂલ ઠાકુરે ફિરંગીઓને પાંચમો ઝટકો આપ્યો છે. કેપ્ટન 28 રન બનાવી પવેલીયન તરફ વળ્યા
2nd T20I. 17.1: WICKET! E Morgan (28) is out, c Rishabh Pant b Shardul Thakur, 142/5 https://t.co/gU4AGqh8Um #INDvENG @Paytm
— BCCI (@BCCI) March 14, 2021
આ સાથે જ સૂર્યકુમાર યાદવે બેયરસ્ટોનો કેચ ઝડપીને સુંદરને તેની બીજી વિકેટ અપાવી હતી
2nd T20I. 13.5: WICKET! J Bairstow (20) is out, c Suryakumar Yadav b Washington Sundar, 119/4 https://t.co/gU4AGpZy2O #INDvENG @Paytm
— BCCI (@BCCI) March 14, 2021
ભારતને જે વિકેટની તલાશ હતી તે આખરે ભારતને મળી જ ગઈ. ફરી એક વાર સુંદરે પોતાની ઓવરના પ્રથમ જ બોલમાં જેસન રૉયને OUT કર્યો હતો. પોતાની અર્ધ શતકથી પણ તેને પહોંચવા ન દીધો. રૉય 46 રન બનાવીને OUT
ભારતીય ટીમને લઈને થોડા ચિંતાજનક સમાચાર આવ્યા છે. યુઝવેન્દ્ર ચહલનો અંગૂઠો બોલથી ફટકો પડ્યો. રોય ચાહલનો બોલ જોરશોરથી પાછા બોલર તરફ રમવા માંગતો હતો. કેચ લેવાની કોશિશમાં ચહલના અંગૂઠા પર એક બોલ લાગ્યો હતો.
યુઝવેન્દ્ર ચહલે તેની બીજી ઓવરમાં ભારતને મોટી સફળતા અપાવી છે. મલને ચહલની ઓવરનો બીજો બોલ સ્વીપ કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ ચૂકી ગયો અને બોલ પેડ પર ગયો. અમ્પાયરે ભારતની અપીલ નામંજૂર કરી હતી. અહીં વિરાટ કોહલીએ ડીઆરએસ લીધો, જ્યાં ભારતને ફાયદો થયો. બોલ વિકેટ લાઇન પર હતો. પેડ પર અથડામણ પણ લાઇન પર હતી અને વિકેટ ફટકારી રહ્યો હતો. ભારતને મોટી સફળતા મળી. ENG 84/2
LBW!
Malan is trapped in front by @yuzi_chahal who picks up his first wicket of the game.
Live – https://t.co/gU4AGqh8Um #INDvENG @Paytm pic.twitter.com/s0VjjKjHx5
— BCCI (@BCCI) March 14, 2021
વિકેટની તલાશમાં વિરાટ કોહલીએ પોતાના પ્રમુખ સ્પિનર યજુવેન્દ્ર ચહલને ઉતાર્યો છે. ચહલની પ્રથમ ત્રણ બોલે જ રૉયને ચખમો આપી દીધો હતો. સ્ટમપિંગના નિર્ણય માટે પણ થર્ડ એમ્પાયરની મદદ લેવામાં આવી હતી
હાર્દિક પંડ્યા પાંચમી ઓવર બાદ બોલિંગ માટે આવ્યો છે. હાર્દિકે અત્યાર સુધી ચુસ્ત લાઈન પર બોલ ફેંક્યા છે.
જેસન રોય આક્રમક શોટ મેળવવાનો પ્રયાસ કરી રહ્યો છે. ભુવીની ઓવરના ત્રીજા બોલ તરફ આગળ વધતાં રોય મોટો શોટ લેવા માંગતો હતો, પરંતુ બોલ બેટ પર સંપૂર્ણ રીતે આવ્યો ન હતો. તે પછી પણ તેને સ્ક્વેર લેગ પર ચોગ્ગા મળ્યો.
2nd T20I. 2.3: B Kumar to J Roy (12), 4 runs, 20/1 https://t.co/gU4AGpZy2O #INDvENG @Paytm
— BCCI (@BCCI) March 14, 2021
પહેલી જ ઓવરના ત્રીજા જ બોલમાં ભુવનેશ્વરે કર્યો જોશ બટલરનો શિકાર
LBW!
What a start for #TeamIndia as @BhuviOfficial strikes on the 2nd ball of the match.
England lose Jos Buttler. @Paytm #INDvENG
Follow the match https://t.co/gU4AGqh8Um pic.twitter.com/tgoICNZzoJ
— BCCI (@BCCI) March 14, 2021
Published On - 10:36 pm, Sun, 14 March 21