બાંગ્લાદેશના બલ્લેબાજોને પછાડીને ટીમ ઈન્ડિયાનો ‘શાનદાર’ સેમી ફાઈનલમાં પ્રવેશ

|

Jul 02, 2019 | 6:03 PM

ભારતીય ટીમે બાંગ્લાદેશને 315 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. બાંગ્લાદેશની ટીમ આ લક્ષ્યાંકને સર કરી શકી નહોતી. બાંગ્લાદેશે ભારતની સામે જીતવા માટે શાનદાર રમત રમી હતી પણ ધીમે-ધીમે તેના ખેલાડીઓ ભારતના બોલર્સના કોળિયા બની ગયા હતા. Web Stories View more SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે? ગરમીમાં […]

બાંગ્લાદેશના બલ્લેબાજોને પછાડીને ટીમ ઈન્ડિયાનો શાનદાર સેમી ફાઈનલમાં પ્રવેશ

Follow us on

ભારતીય ટીમે બાંગ્લાદેશને 315 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. બાંગ્લાદેશની ટીમ આ લક્ષ્યાંકને સર કરી શકી નહોતી. બાંગ્લાદેશે ભારતની સામે જીતવા માટે શાનદાર રમત રમી હતી પણ ધીમે-ધીમે તેના ખેલાડીઓ ભારતના બોલર્સના કોળિયા બની ગયા હતા.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો:  અમદાવાદના વાતાવરણમાં પલટો, વિવિધ વિસ્તારોમાં ભારે પવન સાથે પડ્યો વરસાદ

બાંગ્લાદેશની ટીમ ભારતના લક્ષ્યાંકનો પીછો કરતાં 48 ઓવરમાં 286 રને જ ઓલઆઉટ થઈ ગયી હતી. વિરાટની સેનાએ સૌથી મોટી જીત મેળવી છે અને તેના લીધે ભારત સેમિ ફાઈનલમાં પહોંચી ગયું છે. વિશ્વ કપના ઈતિહાસમાં ભારત છઠ્ઠી વખત સેમિફાઈનલમાં પહોંચ્યું છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

બાંગ્લાદેશની ટીમની વાત કરીએ તો તેમાં સેફુદ્દીને ફિફ્ટી ફટકારી હતી. શાકિબે પણ બાંગ્લાદેશની ટીમની કમાન સંભાળીને 66 રન કર્યા હતા. ભારતની ટીમે એક રિવ્યુ પણ લીધો હતો જે બેકાર ગયો હતો. ભારત તો જીતી ગયું પણ અંપાયરની સાથે એક ચોક્કસ નિર્ણય પછી વધારે દલીલ કરવા બદલ કોહલીને દંડ થઈ શકે છે.

 

બુમરાહે 4 વિકેટ ઝડપી જ્યારે હાર્દિક પંડ્યાએ 3 વિકેટ ઝડપીને બાંગ્લાદેશના બલ્લેબાજોને પેવેલિયન ભેગા કરી દીધા હતા. શમી આ મેચમાં કંઈ ખાસ પ્રદર્શન કરી શક્યો નહોતો. અંતે ભારતીય ટીમે એકસાથે સારું એવું પ્રદર્શન કરીને સેમિ ફાઈનલમાં પોતાની જગ્યા બનાવી લીધી છે.

 

[yop_poll id=”1″]

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article