ગુજરાતી ક્રિકેટર પુજારા કાંગારૂઓને ક્રિકેટમાં હરાવી તો શકે, પણ ડાન્સ નથી કરી શકતો : જુઓ પુજારાનો FUNNY DANCE VIDEO

|

Jan 07, 2019 | 1:24 PM

ભારતીય ક્રિકેટ ટીમે ઑસ્ટ્રેલિયાની ધરતી પર પહેલી વખત ટેસ્ટ સિરીઝ જીતી ઇતિહાસ રચી દિધો. આ વિજયનું જશ્ન પણ ટીમ ઇન્ડિયાએ ડાન્સ કરીને મનાવ્યું. ટીમ ઇન્ડિયાના કૅપ્ટન વિરાટ કોહલીએ ચોથી અને છેલ્લી ટેસ્ટ મૅચ ડ્રૉ થયા બાદ ભારતનો શ્રેણી પર 2-1થી કબજો થયા બાદ મેદાનમાં ટીમના ખેલાડીઓ સાથે ડાન્સ કર્યો. Web Stories View more ગરમીમાં નસકોરી […]

ગુજરાતી ક્રિકેટર પુજારા કાંગારૂઓને ક્રિકેટમાં હરાવી તો શકે, પણ ડાન્સ નથી કરી શકતો : જુઓ પુજારાનો FUNNY DANCE VIDEO

Follow us on

ભારતીય ક્રિકેટ ટીમે ઑસ્ટ્રેલિયાની ધરતી પર પહેલી વખત ટેસ્ટ સિરીઝ જીતી ઇતિહાસ રચી દિધો. આ વિજયનું જશ્ન પણ ટીમ ઇન્ડિયાએ ડાન્સ કરીને મનાવ્યું.

ટીમ ઇન્ડિયાના કૅપ્ટન વિરાટ કોહલીએ ચોથી અને છેલ્લી ટેસ્ટ મૅચ ડ્રૉ થયા બાદ ભારતનો શ્રેણી પર 2-1થી કબજો થયા બાદ મેદાનમાં ટીમના ખેલાડીઓ સાથે ડાન્સ કર્યો.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

ક્રિકેટ ઑસ્ટ્રેલિયાની ઑફિશિયલ વેબસાઇટે ટીમ ઇન્ડિયાની જીતના જશ્નનો વીડિયો શૅર કર્યો છે, પરંતુ આ જીતના જશ્નનો મુખ્ય આધાર સ્તંભ રહેલા ગુજરાતી ખેલાડી ચેતેશ્વર પુજારાને પરાણે ડાન્સ કરાવવો પડ્યો.

ભલ-ભલા ગોલંદાજોને પાણી પિવડાવી દેતા ચેતેશ્વર પુજારાને ડાન્સ કરતા નથી આવડતો. આ વાત આ વીડિયોમાં જોઈ શકાય છે. કોહલી અને બાકીના ખેલાડીઓ પુજારાને પરાણે ડાન્સ કરવાની કોશિશ કરે છે.

ક્રિકેટ ઑસ્ટ્રેલિયાએ પોતાની વેબસાઇટ પર આ વીડિયો શૅર કરતાની સાથે પુજારાની આ ખામીનો મજાકના અંદાજમાં ઉલ્લેખ પણ કર્યો, ‘ચેતેસ્વર પુજારા: કૅન બૅટ, કાન્ટ ડાન્સ ?’

તમે પણ જુઓ ટીમ ઇન્ડિયાનો ડાન્સ કરતો વીડિયો :

[yop_poll id=513]

જો તમે TV9 ગુજરાતીના WhatsApp ગ્રુપમાં જોડાઈ નથી શકતા તો Tv9 ગુજરાતીનો આ WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરીઅમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 11:39 am, Mon, 7 January 19

Next Article