ભારત અને ઓસ્ટ્રેલિયાની વચ્ચે આજે ‘કરો યા મરો’નો મુકાબલો, બેંગ્લોરમાં 1.30 વાગ્યે શરૂ થશે મેચ

ભારત અને ઓસ્ટ્રેલિયાની વચ્ચે આજે બેંગ્લોરમાં વન-ડે સીરીઝની છેલ્લી અને ત્રીજી મેચ આજે બપોરે 1.30 વાગ્યે શરૂ થશે. મુંબઈમાં રમાયેલી પ્રથમ મેચમાં ઓસ્ટ્રેલિયાની જીત થઈ હતી. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો   ત્યારે રાજકોટમાં રમાયેલી બીજી વન-ડેમાં ભારતની ધમાકેદાર જીત થઈ હતી અને બંને ટીમે સીરીઝમાં […]

ભારત અને ઓસ્ટ્રેલિયાની વચ્ચે આજે કરો યા મરોનો મુકાબલો, બેંગ્લોરમાં 1.30 વાગ્યે શરૂ થશે મેચ
| Updated on: Jan 19, 2020 | 4:43 AM

ભારત અને ઓસ્ટ્રેલિયાની વચ્ચે આજે બેંગ્લોરમાં વન-ડે સીરીઝની છેલ્લી અને ત્રીજી મેચ આજે બપોરે 1.30 વાગ્યે શરૂ થશે. મુંબઈમાં રમાયેલી પ્રથમ મેચમાં ઓસ્ટ્રેલિયાની જીત થઈ હતી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

ત્યારે રાજકોટમાં રમાયેલી બીજી વન-ડેમાં ભારતની ધમાકેદાર જીત થઈ હતી અને બંને ટીમે સીરીઝમાં 1-1થી બરાબરી કરી છે. ત્યારે આજે સીરીઝની ત્રીજી અને છેલ્લી મેચ બેંગ્લોરના એમ.ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાશે. આ મેચ બંને ટીમ માટે મહત્વની રહેશે. સીરીઝ જીતવા માટે બંને ટીમે આ છેલ્લી મેચ જીતવી જરૂરી રહેશે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]