અમદાવાદમાં ભારત પાકિસ્તાનની મેચનો ઉત્સાહ સાતમા આસમાને, ક્રિકેટ રસિયાઓએ ભારતના સમર્થનમાં બનાવ્યા TATTOO

|

Jun 16, 2019 | 11:03 AM

ભારત પાકિસ્તાનની ક્રિકેટ મેચને લઈ દેશભરમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ભારતીય સમર્થકો ટીમ ઇન્ડિયાને અલગ અલગ રીત સમર્થન કરી રહ્યા છે. અમદાવાદમાં ક્રિકેટ ફીવર સાતમા આસમાને છે. ભારત પાકિસ્તાન જેવા કટ્ટર હરીફ દેશો વચ્ચે મુકાબલો હોય ત્યારે અમદાવાદીઓ બિલ્કુલ પાછા પડે તેમ નથી. અમદાવાદના કેટલાક ક્રિકેટ રસિયાઓએ ટીમ ઇન્ડિયાને સમર્થન કરવા હાથ પર ભારતનો […]

અમદાવાદમાં ભારત પાકિસ્તાનની મેચનો ઉત્સાહ સાતમા આસમાને, ક્રિકેટ રસિયાઓએ ભારતના સમર્થનમાં બનાવ્યા TATTOO

Follow us on

ભારત પાકિસ્તાનની ક્રિકેટ મેચને લઈ દેશભરમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ભારતીય સમર્થકો ટીમ ઇન્ડિયાને અલગ અલગ રીત સમર્થન કરી રહ્યા છે. અમદાવાદમાં ક્રિકેટ ફીવર સાતમા આસમાને છે. ભારત પાકિસ્તાન જેવા કટ્ટર હરીફ દેશો વચ્ચે મુકાબલો હોય ત્યારે અમદાવાદીઓ બિલ્કુલ પાછા પડે તેમ નથી. અમદાવાદના કેટલાક ક્રિકેટ રસિયાઓએ ટીમ ઇન્ડિયાને સમર્થન કરવા હાથ પર ભારતનો નક્શો ચિતરાવ્યો છે. તો કેટલાક લોકોએ વર્લ્ડકપની ટ્રોફી તથા ઇન્ડિયાનું નામ લખીને વિરાટની ટીમને સમર્થન આપ્યુ છે.

આ પણ વાંચો: ભારતીય સેનાએ આ દેશ સાથે મળીને ચલાવ્યું ઓપરેશન, ઉગ્રવાદીઓના અડ્ડાઓનો કર્યો સફાયો

ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Next Article