ભારતે પાકિસ્તાનની સામે 50 ઓવરમાં 336 રન બનાવ્યા, રોહિત શર્માએ 140 રન સાથે સદી ફટકારી

|

Jun 16, 2019 | 2:09 PM

ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચમાં ભારતે પાકિસ્તાનની ટીમને 337 રનનું લક્ષ્ય આપ્યું છે. પાકિસ્તાને પહેલાં ટોસ જીત્યો હતો અને પહેલાં બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો જેના લીધે ભારતે પહેલાં બેટિંગ કરવાનો વારો આવ્યો હતો. આ પણ વાંચો:  કોહલીનું કારનામું, ક્રિકેટના ‘ભગવાન’ સચિન તેંડુલકરનો તોડ્યો આ રેકોર્ડ Web Stories View more સરકારી બેંક SBI પાસેથી 5 […]

ભારતે પાકિસ્તાનની સામે 50 ઓવરમાં 336 રન બનાવ્યા, રોહિત શર્માએ 140 રન સાથે સદી ફટકારી

Follow us on

ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચમાં ભારતે પાકિસ્તાનની ટીમને 337 રનનું લક્ષ્ય આપ્યું છે. પાકિસ્તાને પહેલાં ટોસ જીત્યો હતો અને પહેલાં બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો જેના લીધે ભારતે પહેલાં બેટિંગ કરવાનો વારો આવ્યો હતો.

આ પણ વાંચો:  કોહલીનું કારનામું, ક્રિકેટના ‘ભગવાન’ સચિન તેંડુલકરનો તોડ્યો આ રેકોર્ડ

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચમાં જોવા જઈએ તો આ 337 રનનું લક્ષ્ય પાકિસ્તાનને આપવામાં રાહુલે 57, રોહિત શર્માએ 140 રન, વિરાટ કોહલીએ 77 રન, હાર્દિક પંડ્યાએ 26 રન, મહેન્દ્ર સિંહ ધોનીએ 1 રન કર્યા છે. જ્યારે વિજય શંકરે 15 અને કેદાર જાધવે 9 રન કરીને પાકિસ્તાન સામે 50 ઓવરમાં 336 રન બનાવ્યા છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 2:02 pm, Sun, 16 June 19

Next Article