પાકિસ્તાન સામે મેળવેલી જંગી જીત બાદ ગૃહ મંત્રી અમિત શાહથી લઈને સમગ્ર બોલિવુડે ભારતીય ટીમને આ રીતે આપી શુભેચ્છાઓ

માનચેસ્ટરમાં ઓલ્ડ ટ્રેફર્ડ મેદાન પર ભારત અને પાકિસ્તાનની વચ્ચેની મેચમાં ભારતે શાનદાર જીત મેળવી છે. ત્યારબાદ તમામ લોકો ભારતીય ટીમને શુભેચ્છાઓ આપી રહ્યાં છે. ત્યારે આ મેચને જોવા માટે ઘણાં સેલિબ્રિટીઝ પણ સ્ટેડિયમમાં પહોંચ્યા હતા.   હવે જ્યારે ભારતે આ હાઈ વોલ્ટેજ મુકાબલામાં જીત મેળવી લીધી છે ત્યારે દેશની મોટી હસ્તીઓ ભારતીય ટીમને પોતાની સ્ટાઈલમાં […]

પાકિસ્તાન સામે મેળવેલી જંગી જીત બાદ ગૃહ મંત્રી અમિત શાહથી લઈને સમગ્ર બોલિવુડે ભારતીય ટીમને આ રીતે આપી શુભેચ્છાઓ
| Updated on: Jun 17, 2019 | 6:58 AM

માનચેસ્ટરમાં ઓલ્ડ ટ્રેફર્ડ મેદાન પર ભારત અને પાકિસ્તાનની વચ્ચેની મેચમાં ભારતે શાનદાર જીત મેળવી છે. ત્યારબાદ તમામ લોકો ભારતીય ટીમને શુભેચ્છાઓ આપી રહ્યાં છે. ત્યારે આ મેચને જોવા માટે ઘણાં સેલિબ્રિટીઝ પણ સ્ટેડિયમમાં પહોંચ્યા હતા.

 

હવે જ્યારે ભારતે આ હાઈ વોલ્ટેજ મુકાબલામાં જીત મેળવી લીધી છે ત્યારે દેશની મોટી હસ્તીઓ ભારતીય ટીમને પોતાની સ્ટાઈલમાં શુભેચ્છાઓ આપી રહ્યાં છે. આ હસ્તીઓમાં ગૃહમંત્રી અમિત શાહથી લઈને બોલિવુડની પણ ઘણી મોટી હસ્તીઓ સામેલ છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

અમિત શાહ (Amit Shah)

ગૃહ મંત્રી અમિતશાહે ભારતીય ટીમને ટ્વિટ કરીને કહ્યું કે ભારતીય ટીમ દ્વારા પાકિસ્તાન પર વધુ એક સ્ટ્રાઈક અને પરિણામ એક જેવુ જ રહ્યું. શાનદાર પ્રદર્શન માટે પુરી ટીમને શુભેચ્છાઓ. બધા જ ભારતીય ગર્વ લઈ રહ્યા છે અને આ પ્રભાવશાળી જીતનું જશ્ન મનાવી રહ્યાં છે.

સલમાન ખાન (Salman Khan)

બોલિવુડના દબંગ સલમાન ખાને ટ્વિટ કરીને કહ્યું કે ભારત તરફથી ટીમ ભારતને શુભેચ્છાઓ.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

અનુપમ ખેર(Anupam Kher)

બોલિવુડ અભિનેતા અનુપમ ખેરે ટ્વિટ કરીને કહ્યું કે મને એક ફીલિંગ આવી રહી છે કે આજે પાડોશમાં ખુબ ટીવી તુટવાના છે.

વિવેક ઓબેરોય (Vivek Oberoi)

https://twitter.com/vivekoberoi/status/1140331709646270464

આશા ભોસલે(Asha Bhosle)

અનિલ કપૂર (Anil Kapoor)

અદનાન શામી (Adnan Sami)

https://twitter.com/AdnanSamiLive/status/1140327096360660993

રિતેશ દેશમુખ (Riteish Deshmukh)

https://twitter.com/Riteishd/status/1140310449403191296

સ્વરા ભાસ્કર (Swara Bhasker)

https://twitter.com/ReallySwara/status/1140349599778893826

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 showdesc=1 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]