મુંબઈમાં પોતાની નવી લેમ્બોર્ગીની સાથે ક્રિકેટની દુનિયાના ઓલરાઉન્ડર પંડ્યા બ્રધર્સનો VIDEO વાઈરલ

ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર ખેલાડી હાર્દીક પંડ્યાને કારના શોખનો એક વીડિયો સામે આવ્યો છે. પંડ્યા પાસે એકથી એક મોંઘી કાર છે. અને હવે તેના ઘરના આંગણની શોભા વધારવા એક નવી કાર આવી ગઈ છે. હાર્દિકે હાલમાં જ એક લેમ્બોર્ગિની કાર ખરીદી છે. જેની કરોડોમાં કિંમત છે. શનિવારના દિવસે હાર્દિક તેના ભાઈ સાથે મુંબઈના વર્સોવામાં આ […]

મુંબઈમાં પોતાની નવી લેમ્બોર્ગીની સાથે ક્રિકેટની દુનિયાના ઓલરાઉન્ડર પંડ્યા બ્રધર્સનો VIDEO વાઈરલ
| Updated on: Aug 18, 2019 | 2:32 PM

ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર ખેલાડી હાર્દીક પંડ્યાને કારના શોખનો એક વીડિયો સામે આવ્યો છે. પંડ્યા પાસે એકથી એક મોંઘી કાર છે. અને હવે તેના ઘરના આંગણની શોભા વધારવા એક નવી કાર આવી ગઈ છે. હાર્દિકે હાલમાં જ એક લેમ્બોર્ગિની કાર ખરીદી છે. જેની કરોડોમાં કિંમત છે. શનિવારના દિવસે હાર્દિક તેના ભાઈ સાથે મુંબઈના વર્સોવામાં આ કાર સાથે જોવા મળ્યા હતા.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પણ વાંચોઃ લદાખ અને જમ્મુ-કાશ્મીરમાં જમીન ખરીદવાના સપના જોતા લોકો માટે મહત્વના સમાચાર

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

ઓરેન્જ રંગની લેમ્બોર્ગિની કારનો આ વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે. બંને ભાઈ લેમ્બોર્ગિનીમાંથી નીચે ઉતરે છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

[yop_poll id=”1″]