દર્શકો ક્રિકેટર્સના ચોગ્ગા-છગ્ગા જોવા નથી આવતાં, આ અંપાયરને જોવા આવે છે, તમે ક્યારેય નહીં જોયો હોય આવો ‘ડાન્સિંગ અંપાયર’ : જુઓ Video

|

Jan 26, 2019 | 7:07 AM

ક્રિકેટના મેદાન પર અંપાયર પ્રાયઃ પોતાના વિવાદાસ્પદ નિર્ણયોના કારણે હૅડલાઇન્સમાં છવાયેલા રહે છે, પરંતુ આજે અમે આપનાથી એક ડાન્સિંગ અંપાયરની મુલાકાત કરાવીશું. શું આપે ક્યારેય આ વાતની કલ્પના પણ કરી છે કે ક્રિકેટના મેદાન પર કોઈ અંપાયર પોતાની વાત માત્ર ઇશારાઓથી જ નહીં, પણ નાચીને પણ કહે અને ચર્ચામાં આવી જાય ? સાચે જ આવી […]

દર્શકો ક્રિકેટર્સના ચોગ્ગા-છગ્ગા જોવા નથી આવતાં, આ અંપાયરને જોવા આવે છે, તમે ક્યારેય નહીં જોયો હોય આવો ‘ડાન્સિંગ અંપાયર’ : જુઓ Video

Follow us on

ક્રિકેટના મેદાન પર અંપાયર પ્રાયઃ પોતાના વિવાદાસ્પદ નિર્ણયોના કારણે હૅડલાઇન્સમાં છવાયેલા રહે છે, પરંતુ આજે અમે આપનાથી એક ડાન્સિંગ અંપાયરની મુલાકાત કરાવીશું.

શું આપે ક્યારેય આ વાતની કલ્પના પણ કરી છે કે ક્રિકેટના મેદાન પર કોઈ અંપાયર પોતાની વાત માત્ર ઇશારાઓથી જ નહીં, પણ નાચીને પણ કહે અને ચર્ચામાં આવી જાય ? સાચે જ આવી કલ્પના ન કરી શકાય, પરંતુ હકીકતમાં આવા જ એક અંપાયર છે ગોટિયા.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

આ પણ વાંચો : આ લેખિકાએ પદ્મશ્રી લેવાનો કર્યો ઇનકાર, એક દિગ્ગજ રાજનેતાના પુત્રી અને એક CMના બહેન છે, મોદીએ 90 મિનિટ સુધી કરી હતી વાત, છતાં નકાર્યો પદ્મશ્રી, જાણો કેમ ?

અત્યાર સુધી ક્રિકેટના ઇતિહાસમાં સૌથી મનોરંજક અંપાયરોમાં પહેલું નામ બિલી બાઉડનનું જ આવતુ હતું, પણ હવે લાગે છે કે ગોટિયા સામે તેઓ કંઈ પણ નથી.

ગોટિયા મુંબઈના પનવેલના રહેવાસી છે અને મહારાષ્ટ્રમાં થતી સ્થાનિક ક્રિકેટ મૅચના માત્ર અંપાયર જ નથી, પણ કોઇક હીરો જેવા છે. ગોટિયા જે મૅચમાં અંપાયર હોય છે, ત્યાં દર્શકો ખેલાડીઓના ચોગ્ગા-છગ્ગા નહીં, પણ તેમનું અંપાયરિંગ જોવા આવે છે. ગોટિયાને જેટલી તાળીઓ મળે છે, તેટલી તો ખેલાડીઓને પણ નથી મળતી.

આ પણ વાંચો : 26 જાન્યુઆરીનું રાશિ ફળ : જો તમારી આ રાશિ છે, તો આજે થઈ શકે છે ફાયદાઓનો વરસાદ

હવે તો બૉલીવુડ પણ અંપાયર ગોટિયાનું ફૅન થઈ ગયું છે. એક્ટર આફતાબ શિવદાસાનીએ પોતાના ટ્વિટર ઍકાઉંટ પર અંપાયર ગોટિયાનો વીડિયો શૅર કર્યો છે, આપ પણ જોઈ શકો છો. આ વીડિયો ઇંટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે.

આ પણ વાંચો : આ ‘આતંકવાદી’એ ખૂંખાર આતંકવાદીઓના છક્કા છોડાવી દીધા હતાં, આજે મળ્યો સર્વોચ્ચ વીરતા પુરસ્કાર અશોક ચક્ર, જાણો તેમની શૌર્યગાથા

એવું નથી કે ગોટિયા અંપાયરનો વીડિયો પહેલી વાર કોઇએ શૅર કર્યો છે. ગત વર્ષે નવેમ્બરમાં રવીન્દ્ર જાડેજાએ પણ પોતાના ઇંસ્ટાગ્રામ ઍકાઉંટ પર તેમનો એક વીડિયો શૅર કર્યો હતો. ગોટિયા અંપાયરના ડાન્સિંગ વીડિયો યૂટ્યુબ ઉપર પણ ઢગલાબંધ છે.

આપ પણ જુઓ આ વીડિયો :

https://twitter.com/AftabShivdasani/status/1086859534117806081

[yop_poll id=818]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 7:05 am, Sat, 26 January 19

Next Article