ક્રિકેટ વિશ્વકપ-2019 અંગે ગૂગલના CEOની ભવિષ્યવાણી, કઈ ટીમ જીતશે વિશ્વકપ?

|

Jun 13, 2019 | 1:21 PM

ગૂગલના CEO સુંદર પિચાઈએ ICC ક્રિકેટ વિશ્વકપ-2019 ને લઈને ભવિષ્યવાણી કરી છે તેમજ ઈંગ્લેન્ડમાં વિશ્વકપ રમી રહેલ ટીમ ઈન્ડિયાને શુભકામના પણ આપી છે. ક્રિકેટ વિશ્વકપમાં દુનિયાની 10 ટીમ રમી રહી છે ત્યારે ક્રિકેટ જગતના ઘણા દિગ્ગજોએ વિશ્વકપની મજબુત ટીમોના નામ જણાવી તેમની જીતવાની શક્યતા વ્યક્ત કરી છે. રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE […]

ક્રિકેટ વિશ્વકપ-2019 અંગે ગૂગલના CEOની ભવિષ્યવાણી, કઈ ટીમ જીતશે વિશ્વકપ?

Follow us on

ગૂગલના CEO સુંદર પિચાઈએ ICC ક્રિકેટ વિશ્વકપ-2019 ને લઈને ભવિષ્યવાણી કરી છે તેમજ ઈંગ્લેન્ડમાં વિશ્વકપ રમી રહેલ ટીમ ઈન્ડિયાને શુભકામના પણ આપી છે. ક્રિકેટ વિશ્વકપમાં દુનિયાની 10 ટીમ રમી રહી છે ત્યારે ક્રિકેટ જગતના ઘણા દિગ્ગજોએ વિશ્વકપની મજબુત ટીમોના નામ જણાવી તેમની જીતવાની શક્યતા વ્યક્ત કરી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

ગૂગલના CEOએ ICC ક્રિકેટ વિશ્વકપને લઈને ભવિષ્યવાણી કરી છે કે ભારત અને ઈંગ્લેન્ડની ટીમ વિશ્વકપ ફાઈનલમાં સામ-સામે રમી શકે છે. સુંદર પિચાઈને USBIC તરફથી ગ્લોબલ લીડરશીપ એવોર્ડ મળ્યો તે સમયે USBIC ના અધ્યક્ષ નિશા દેસાઈએ વિશ્વકપ અંગે સવાલ પુછ્યો હતો.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

નિશા દેસાઈ દ્વારા પુછાયેલા સવાલના જવાબમાં સુંદર પિચાઈએ કહ્યું કે તેને ક્રિકેટ અને બેસબોલ ખૂબ જ પસંદ છે અને તે દિલથી ઇચ્છે છે કે ટીમ ઈન્ડિયા આ વખતે વિશ્વકપ જીતે. તેમણે એવું પણ જણાવ્યું કે ભારત અને ઈંગ્લેન્ડ આ વિશ્વકપમાં મજબુત ટીમો છે સાથે ઓસ્ટ્રેલિયા પણ સારી રીતે રમી રહી છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article