IPLના આજના ઓકશનમાં ગુજરાતના કયા ખેલાડીઓએ બાજી મારી, જાણો રકમ અને ટીમનું નામ

|

Feb 19, 2021 | 1:12 PM

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની 14 મી આવૃત્તિ એટલે કે આઈપીએલ 2021ની હરાજીમાં આજે કુલ 298 ક્રિકેટરોની બોલી લગાવવામાં આવી. જેમાં 17 ગુજરાતી ખેલાડીઓનું નામ સામેલ હતું. આ ખેલાડીઓમાંથી પાંચ ગુજરાતીઓને ટીમોમાં સ્થાન મળ્યું છે. ચાલો તમને જણાવીએ કયા કયા ગુજરાતી ખેલાડીઓને કેટલા પૈસામાં ખરીદાયા.

1 / 5
ચેતન સાકરિયા

ચેતન સાકરિયા

2 / 5
ચેતેશ્વર પૂજારા

ચેતેશ્વર પૂજારા

3 / 5
રીપલ પટેલ

રીપલ પટેલ

4 / 5
શેલ્ડન જેક્સન

શેલ્ડન જેક્સન

5 / 5
લુકમાન મેરીવાલા

લુકમાન મેરીવાલા

Published On - 9:56 pm, Thu, 18 February 21

Next Photo Gallery