
પ્રો કબડ્ડી 2023 ની ત્રીજી મેચ 3 ડિસેમ્બરે તમિલ થલાઈવાસ અને દબંગ દિલ્હી KC (TAM vs DEL) વચ્ચે રમાઈ રહી છે. બંને ટીમો વચ્ચેની આ મેચ અમદાવાદમાં રમાશે. પીકેએલની નવમી સિઝનની વાત કરીએ તો, તમિલ થલાઈવાસ અને દબંગ દિલ્હી કેસી પ્લેઓફમાં જગ્યા બનાવવામાં સફળ રહ્યા હતા.
બંને ટીમો અત્યાર સુધીમાં 8 વખત આમને-સામને આવી ચુકી છે, જેમાંથી દિલ્હી 5 અને થલાઈવાસે માત્ર એક જ મેચ જીતી છે, જ્યારે તેમની 2 મેચ ટાઈ રહી છે. દબંગ દિલ્હીની કમાન નવીન કુમાર સંભાળશે અને તમિલ થલાઈવાસની કમાન સાગર રાઠી સંભાળશે. છેલ્લી સિઝનમાં તેઓ બે વખત ટકરાયા હતા જ્યાં બંનેએ એક-એક વખત જીત મેળવી હતી. આ મેચમાં દિલ્હીને કેપ્ટન નવીન કુમાર પાસેથી સૌથી વધુ આશા હશે તો બીજી તરફ તમિલ થલાઈવાસને પોતાના ડિફેન્સથી ઘણી આશાઓ હશે.
પ્રો કબડ્ડી લીગ સીઝન 10 ડ્રીમ11 ટીમની આગાહી અહીં છે – TAM vs DEL Dream11 ગુરુ ટિપ્સ પ્રિડિક્શન અને ફૅન્ટેસી પ્રિડિક્શન, TAM vs DEL ફૅન્ટેસી પ્રિડિક્શન, તમિલ થલાઈવાસ વિરુદ્ધ દબંગ 11 દિલ્હી, ડ્રીમ 11 દિલ્હી કાલ્પનિક રમવાની ટિપ્સ – તમિલ થલાઈવાસ vs દબંગ દિલ્હી કેસી છે.
દબંગ દિલ્હી કેસી : નવીન કુમાર (કેપ્ટન), વિશાલ ભારદ્વાજ, સુનીલ, આશુ મલિક, હિંમત, મીતુ શર્મા અને બાલાસાહેબ જાધવ.
તમિલ થલાઈવાસ : સાગર રાઠી (કેપ્ટન), મોહિત, સાહિલ ગુલિયા, એમ અભિષેક, હિમાંશુ, અજિંક્ય પવાર અને નરેન્દ્ર કંડોલા.
આજે આ ત્રીજી મેચ છે જે તમિલ થલાઈવાસ અને દબંગ દિલ્હી કેસી વચ્ચે રમાય રહી છે. આ મેચ અમદાવાદમાં રમાનાર છે જે 8 વાગે શરુ થશે
પ્રિડિક્શન : 1: નવીન કુમાર, નરેન્દ્ર કંડોલા, એમ અભિષેક, આશુ મલિક, સાહિલ ગુલિયા, વિશાલ ભારદ્વાજ, સુનીલ.
કેપ્ટન: નવીન કુમાર, વાઈસ કેપ્ટન: નરેન્દ્ર કંડોલા
પ્રિડિક્શન : 2: વિશાલ ભારદ્વાજ, સાગર રાઠી, મોહિત, બાળાસાહેબ જાધવ, નવીન કુમાર, અજિંક્ય પવાર અને નરેન્દ્ર કંડોલા.
કેપ્ટન: સાગર રાઠી, વાઇસ કેપ્ટન: નવીન કુમાર
તમિલ થલાઈવાસની ટીમઃ અજિંક્ય પવાર, હિમાંશુ નરવાલ, નરેન્દ્ર કંડોલા, હિમાંશુ તુષિર, કે. સેલ્વામણી, વિશાલ ચહલ, નીતિન સિંહ, જતીન ફોગાટ, એમ. લક્ષ્મણ, સતીશ કન્નન, સાગર રાઠી, હિમાંશુ યાદવ, એમ. અભિષેક, સાહિલ ગુલિયા, મોહિત જાખર, આશિષ મલિક, અમીરહોસૈન બસ્તામી, નિતેશ કુમાર, રૌનક ખરબ, અને મોહમ્મદરેઝા કબોદ .
દબંગ દિલ્હીની ટીમઃ આશુ મલિક, નવીન કુમાર, આશિષ નરવાલ, સૂરજ પંવાર, મનજીત, મીતુ, મનુ, વિજય, વિશાલ ભારદ્વાજ, સુનીલ, નીતિન ચંદેલ, બાળાસાહેબ શાહજી જાધવ, ફેલિક્સ લી, યુવરાજ પાંડેયા, મોહિત, વિક્રાંત, આશિષ, હિમ્મત એન્ટિ , યોગેશ, આકાશ પ્રાશર