
Tokyo Olympics 2020 : દીપક પૂનિયા (deepakpunia )એ પુરુષોની ફ્રી સ્ટાઇલ 86 કિગ્રા વર્ગની સેમિફાઇનલ મેચ હાર થઈ છે. તેને અમેરિકાના ટેલર ડેવિડ મોરિસ દ્વારા હરાવવામાં આવ્યો છે. દીપકે આ મેચ 0-10થી હારી છે.
ભારતના રવિ દહિયાએ ટોક્યો ઓલિમ્પિકની રેસલિંગ મેટ પર પુરુષોની 57 કિલો કેટેગરીમાં ગોલ્ડ મેડલની આશા છે. પુરુષોની 86 કિલો વર્ગમાં ભારતના દીપક પૂનિયા (deepakpunia )અંતિમ દાવ લગાવી શક્યા નથી. તે અમેરિકન કુસ્તીબાજ સામેની મેચ માત્ર થોડી જ મિનિટોમાં હારી ગયો હતો. યુએસ રેસલરે ભારતના દીપક પૂનિયા(deepakpunia ) સામે ટેકનિકલ સુપરિયરિટીના આધારે 10-0થી જીત મેળવી હતી.
86 કિલો કેટેગરીમાં ભારતનો દીપક પૂનિયા (deepakpunia ) અંતિમ દાવ લગાવી શક્યો ન હતો. તે અમેરિકન કુસ્તીબાજ સામેની મેચ માત્ર થોડી જ મિનિટોમાં હારી ગયો હતો.
આ પણ વાંચો : Transgender Weightlifter : પ્રથમ વખત ટોક્યો ઓલિમ્પિકમાં ટ્રાસજેન્ડર, કોણ છે ઈતિહાસ રચનાર એથલીટ ?
Published On - 3:39 pm, Wed, 4 August 21