IPL 2021ની 23 મી મેચમાં આજે ચેન્નાઈ સુપર કિંગ્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ (CSK vs SRH) દિલ્હીના અરુણ જેટલી ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમવામાં આવ્યો હતો. આ સીઝનની દિલ્હીમાં પ્રથમ મેચ રમવામાં આવ્યો હતો. આ મેચમાં હૈદરાબાદના કેપ્ટન ડેવિડ વોર્નરે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કરીને ચેન્નઈને જીતવા માટે 172 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જેના જવાબમાં CSKએ 3 વિકેટ ગુમાવીને 173 રન બનાવીને 7 વિકેટે જીત મેળવી હતી. ચેન્નઈની ટીમે સતત 5 મેચમાં જીત મેળવીને પોઈન્ટ ટેબલમાં પહેલું સ્થાન પ્રાપ્ત કર્યું છે. હૈદરાબાદની આ પાંચમી હાર છે, જેના પરિણામે તે પોઈન્ટ ટેબલમાં છેલ્લા ક્રમાંક પર પટકાયું છે.
સનરાઈઝર્સ હૈદરાબાદે વર્ષ 2013માં આઈપીએલમાં પ્રવેશ કર્યો હતો. ત્યારબાદ હૈદરાબાદની ટીમનો રેકોર્ડ તમામ ટીમો સામે સારો છે. જોકે એક માત્ર ચેન્નાઈ સુપર કિંગ્સ સામે સનરાઈઝર્સ હૈદરાબાદ નબળી દેખાઈ રહી છે. આ વાતના પુરાવા પણ આંકડાં જ દર્શાવી રહ્યા છે.
હૈદરાબાદ અને ચેન્નાઈ સામે વચ્ચે અત્યાર સુધીમાં 14 મેચ રમાઈ છે. જેમાંથી 10 મેચ એમએસ ધોનીની કેપ્ટનશીપ ધરાવતી ચેન્નાઈની ટીમ જીતી ચુકી છે. જ્યારે ફક્ત 4 જ મેચ હૈદરાબાદની ટીમ જીતી શકી છે. આમ હાર જીતના આંકડાથી જ અંદાજ લગવાઈ શકાય છે કે, હેડ ટુ હેડ રેકોર્ડ બંને ટીમો વચ્ચે કેવો હોઇ શકે છે.
હૈદરાબાદના કેપ્ટન ડેવિડ વોર્નરે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કરીને ચેન્નઈને જીતવા માટે 172 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જેના જવાબમાં CSKએ 3 વિકેટ ગુમાવીને 173 રન બનાવીને 7 વિકેટે જીત મેળવી હતી
All Over: In the first game of #IPL2021 at Arun Jaitley Stadium, Delhi, @ChennaiIPL emerge victorious by 7 wickets as they outplay #SRH in all three departments of the game. https://t.co/dvbR7X1Kzc #VIVOIPL #CSKvSRH pic.twitter.com/JVa1vxhUg8
— IndianPremierLeague (@IPL) April 28, 2021
Five wins in a row and @ChennaiIPL sit atop the table. #SRH are at No. 8. https://t.co/dvbR7X1Kzc #VIVOIPL #CSKvSRH pic.twitter.com/azvYnZOL8E
— IndianPremierLeague (@IPL) April 28, 2021
રાશિદે સતત બે વિકેટ ઝડપી છે. ઓવરના છેલ્લા બોલ પર રાશિદે ડુપ્લેસી એલબીડબ્લ્યુ આઉટ કર્યો. મોઈનની વિકેટ મેળવ્યા પછી, રાશિદે આગલી બોલ પર ડુપ્લેસીના બેટને ફટકો માર્યો, જે તેનો ગાયકવાડની જેમ બચાવ કરવા માંગતો હતો, પરંતુ તે સફળ થયો નહીં અને એલબીડબ્લ્યુ આઉટ થઈ ગયો. ડુપ્લેસીએ ડીઆરએસ લીધો, પરંતુ તેનો કોઈ ફાયદો થયો નહીં.
Trust @rashidkhan_19 to do the job.
He has dismissed Moeen and Faf off successive deliveries. #SRH have made a late comeback. Can they they still turn this around?https://t.co/dvbR7X1Kzc #VIVOIPL #CSKvSRH pic.twitter.com/hWQQf0tUUd
— IndianPremierLeague (@IPL) April 28, 2021
ઋતુરાજ ગાયકવાદને OUT કરીને તરત જ રાશિદે મોઈન અલીનો શિકાર કર્યો હતો.
Trust @rashidkhan_19 to do the job.
He has dismissed Moeen and Faf off successive deliveries. #SRH have made a late comeback. Can they they still turn this around?https://t.co/dvbR7X1Kzc #VIVOIPL #CSKvSRH pic.twitter.com/hWQQf0tUUd
— IndianPremierLeague (@IPL) April 28, 2021
રાશીદની શાનદાર બોલિંગનો શિકાર ઋતુરાજ ગાયકવાડ થઈ ગયો છે. રશિદનો બોલને ફ્રન્ટ ફૂટ પર આવીને તેને ડિફેન્સ કરવાની કોશિશ કરી પરંતુ બોલ ટર્ન થઈ ગયો અને બોલ્ડ થયો
Finally, a wicket for #SRH and it is @rashidkhan_19, who breaks the deadlock.
After an excellent 50, Ruturaj is castled by the ace leggie. #CSK lose their first wicket for 129 and now need 43 runs in 42 balls.https://t.co/dvbR7X1Kzc #VIVOIPL #CSKvSRH pic.twitter.com/L0xa1rDCHC
— IndianPremierLeague (@IPL) April 28, 2021
ફાફ ડુપ્લેસીએ ટૂર્નામેન્ટમાં તેની ત્રીજી અડધી સદી ફટકારી છે. ડુપ્લેસીએ 11મી ઓવરના અંતિમ બોલ પર એક જ સદીથી અર્ધસદી પૂર્ણ કરી. ડ્યુપ્લેસીએ આ અડધી સદી ફક્ત 32 બોલમાં 6 ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી ફટકારી છે. આ સાથે ચેન્નાઈના 100 રન પૂરા થઈ ગયા છે. ગાયકવાડે પણ માત્ર 36 બોલમાં ફિફ્ટી ફટકારી હતી
On a roll!
5️⃣0️⃣ for @faf1307
5️⃣0️⃣ for Ruturaj
1️⃣0️⃣0️⃣ up for @ChennaiIPL https://t.co/dvbR7X1Kzc #VIVOIPL #CSKvSRH pic.twitter.com/P0jxgbgOQN— IndianPremierLeague (@IPL) April 28, 2021
ચેન્નઈ માટે મેચ ઘણો સરળ થતો જય રહ્યો છે. ઓપનર જ મેચને ખેંચી રહ્યા છે. આ વખતે સૂચિતની ઓવરમાં પહેલા જ ચોગ્ગો ફટકારી દીધો, પછી ડૂપ્લેસીએ એક છગ્ગો ફટકાર્યો. અહી ન રોકતા છેલ્લા બોલમાં ડૂપ્લેસીએ ચોગ્ગો ફટકાર્યો
9મી ઓવરથી આવ્યા 17 રન, CSK 84/0
પાવર પ્લે બાદ પણ CSKને સરળતાથી રન મળી રહ્યા છે. જગદિશા સૂચિતની પહેલી જ ઓવરમાં ગાયકવાડે બે ચોગ્ગા મેળવી લીધા હતા. આ રીતે SRH માટે મુશ્કેલીઓ વધી રહી છે. આ જોડી ઘણી સરળતાથી રન મેળવી રહી છે.
7મી ઓવરથી આવ્યા 13 રન, CSK- 63/0
સિધાર્થ કૌલની પહેલી ઓવરમાં ગાયકવાડ અને ડૂપ્લેસીને એક એક ચોગ્ગો મેળવી લીધો હતો. આ બન્ને પ્લેયરે જ અત્યાર સુધી સારી ભાગીદારી બનાવી રાખી છે
5મી ઓવરથી આવ્યા 12 રન, CSK – 43/0
ખલીલ અહમેદની બીજી ઓવર CSK માટે સારી સાબિત થઈ. ફાફ ડૂપ્લેસીએ ઓવરની પ્રથમ બોલમાં જ ચોગ્ગો મેળવી લીધો હતો.
ચોથી ઓવરથી આવ્યા 10 રન, CSK – 31/0
CSKના ઓપનર ઋતુરાજ ગાયકવાડ અને ફાફ ડૂપ્લેસીએ શાનદાર શરૂઆત કરી છે. બન્ને બેટ્સમેનોએ થોડી બાઉન્ડ્રી પણ મેળવી હતી, પરંતુ SRHએ પણ પૂર્ણરૂપે તેને હાવી નહોતા થવા દીધા.
3 ઓવર બાદ CSK 21/0
લુંગી એનગીડીએ એક જ ઓવરમાં હૈદરાબાદના બંને સેટ બેટ્સમેનની વિકેટ ઝડપી છે. ઓવરની શરૂઆતમાં, વોર્નરને શોટ ફટકારવાનું મુશ્કેલ બનાવ્યું. વોર્નરે રવિન્દ્ર જાડેજાએ કેચ આપ્યો હતો. આ રીતે, વોર્નરની ખૂબ ધીમી ઇનિંગ્સનો અંત આવ્યો.
ત્યારબાદ તે જ ઓવરમાં મનીષ પાંડેએ બોલને લોંગ ઓન તરફ લપેટ્યો, પરંતુ બોલ બાઉન્ડ્રી પાર કરતા પહેલા ફાફ ડુપ્લેસીએ બાઉન્ડ્રી દોર નજીક જબરદસ્ત ડાઇવ બનાવીને શાનદાર કેચ ઝડપી લીધો હતો.
OUT
Warner falls! Full and wide, he looks to go hard at this, but only succeeds in finding Jadeja moving in from deep cover. Ngidi gets his first wicket.https://t.co/dvbR7X1Kzc #VIVOIPL #CSKvSRH pic.twitter.com/y99zVH2OXo
— IndianPremierLeague (@IPL) April 28, 2021
લાંબા સમય પછી, ડેવિડ વોર્નર બોલને યોગ્ય રીતે ટાઇમ કરવામાં સફળ રહ્યો છે અને આ વખતે એસઆરએચના કેપ્ટન લુંગી એનગિડીનો બોલ લોંગ ઓફ બાઉન્ડ્રીની 6 રન માટે પહોંચાડ્યો હતો. આ સાથે, વોર્નરે આઈપીએલમાં 200 સિક્સર અને ટી 20 ક્રિકેટમાં 10,000 રન પૂરા કર્યા છે. સાથે સાથે અર્ધ શતક પણ પૂરી કરી છે.
Congratulations to @SunRisers captain @davidwarner31 for becoming the first batsman to register 50 half-centuries in #VIVOIPL https://t.co/dvbR7X1Kzc #VIVOIPL #CSKvSRH pic.twitter.com/YPkcphuLv5
— IndianPremierLeague (@IPL) April 28, 2021
FIFTY@davidwarner31 50th #VIVOIPL 50✅
200 Sixes ✅
10,000 T20 runs ✅https://t.co/dvbR7X1Kzc #VIVOIPL #CSKvSRH pic.twitter.com/poBQz37AXY— IndianPremierLeague (@IPL) April 28, 2021
સતત 2 મેચમાં બેસ્યા બાદ મનીષ પાંડેએ શાનદાર વાપસી કરી છે. મનિષે માત્ર 35 બોલમાં જબરદસ્ત અર્ધ સદી ફટકારી છે. આ સિઝનમાં મનીષની આ બીજી અર્ધ સદી છે, પરંતુ આ એક વધુ સારી શૈલીમાં આવી છે. મનીષે અત્યાર સુધીમાં 4 ચોગ્ગા અને એક સિક્સર ફટકારી છે.
14મી ઓવરથી આવ્યા 10 રન, SRH 102/1
FIFTY!@im_manishpandey gets to his half-century in 35 balls with 4×4, 1×6. This is his 20th in #VIVOIPL. #SRH are 102-1 after 14 overs. https://t.co/dvbR7X1Kzc #CSKvSRH pic.twitter.com/MBffVQtyFH
— IndianPremierLeague (@IPL) April 28, 2021
ટીમની ધીમી શરૂયાર બાદ મનીષ આક્રમક તરીકે બહાર આવ્યો છે. આ વખતે માનિષે મોઈન અલીના બોલમાં મિડવિકેટ ઉપરથી જોરદાર છગ્ગો ફટકાર્યો હતો.
10મી ઓવરમાં આવ્યા 10 રન, SRH 69/1
મેચમાં પહેલા સ્પિનર તરીકે મોઈન અલી બોલિંગ માટે આવ્યો અને તેની પ્રથમ ઓવર ઘણી સારી રહી હતી. SRHની શરૂઆત પહેલેથી જ ધીમી રહી છે. સ્પિનરોના એટેકથી આમ પણ તેના પર લગામ લાગી જશે. જેથી ટીમે રન ફટકારવા માટે બાઉન્ડ્રીનો સહારો લેવો પડશે.
8મી ઓવરથી આવ્યા 7 રન, SRH- 54/1
શાર્દૂલ ઠાકુરની ઓવર હૈદરાબાદ માટે ઘણી સારી રહી હતી. શાર્દૂલના બોલ પર વોરનારે એક ચોગ્ગો ફટકાર્યો હતો.
7મી ઓવરથી આવ્યા 8 રન, 47/1
સેમ કરને હૈદરાબાદને પ્રથમ ઝટકો આપ્યો છે. આ શોટમાં બેઅરસ્ટોનું નિયંત્રણ નહોતો અને દીપક ચહરે સ્ક્વેર લેગ પર કેચ લેવામાં કોઈ ભૂલ કરી ન હતી.
OUT
He was dropped in the first over but Jonny Bairstow fails to make it count. @CurranSM takes the first wicket and has the opener caught in the deep.https://t.co/dvbR7X1Kzc #VIVOIPL #CSKvSRH pic.twitter.com/FspocjL7Kt— IndianPremierLeague (@IPL) April 28, 2021
બીજી ઓવરમાં સેમ કરનની સારી બોલિંગ કરી અને SRHના ઓપનરોને કોઈ પણ રીતે ઢીલ આપી નહિ. એસઆરએચના ઓપનર પાવર પ્લેનો ફાયદો ઉઠાવવા માંગશે.
બીજી ઓવરથી આવ્યા માત્ર 6 રન, SRH – 9/0
CSK vs SRH Live Score, IPL 2021: ये है दोनों टीमों के playing11 #IPL2021 | #CSKvsSRH | #T20withTV9 | #cricket | #SportsNews https://t.co/ppB6WdBFlR pic.twitter.com/zeWscD83A9
— TV9 Bharatvarsh (@TV9Bharatvarsh) April 28, 2021
Published On - 11:16 pm, Wed, 28 April 21