ઓસ્ટ્રેલીયામાં સિંહની ગર્જનાના પડઘા ટ્વિટર પર સંભળાયા, જાણો કયા ક્રિકેટરે શું કર્યું ટ્વીટ

|

Jan 19, 2021 | 2:32 PM

ભારતે ઓસ્ટ્રેલિયાને તેની જ ઘરતી ઉપર 2-1થી હરાવીને એક નવો ઈતિહાસ રચ્યો. ભારતની જીત બાદ ટ્વિટર પર શુભેચ્છાનો વરસાદ વરસ્યો

1 / 19
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઐતિહાસિક જીતની પાઠવી શુભેચ્છા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઐતિહાસિક જીતની પાઠવી શુભેચ્છા

2 / 19
BCCIના સેક્રેટરી જય શાહે શુભેચ્છાઓ પાઠવીને ટીમ માટે 5 કરોડનું બોનસ પણ જાહેર કર્યું હતું.

BCCIના સેક્રેટરી જય શાહે શુભેચ્છાઓ પાઠવીને ટીમ માટે 5 કરોડનું બોનસ પણ જાહેર કર્યું હતું.

3 / 19
ICC એ શેર કરી તસ્વીર

ICC એ શેર કરી તસ્વીર

4 / 19
BCCI એ લખ્યું We Win

BCCI એ લખ્યું We Win

5 / 19
સૌરવ ગાંગુલીએ આ જીતને ઐતિહાસિક ગણાવી

સૌરવ ગાંગુલીએ આ જીતને ઐતિહાસિક ગણાવી

6 / 19
વીરુએ પોતાના અંદાજમાં જ કર્યું Wish

વીરુએ પોતાના અંદાજમાં જ કર્યું Wish

7 / 19
ગૂગલના CEO સુંદર પીચાઈએ પણ પાઠવી શુભેચ્છા

ગૂગલના CEO સુંદર પીચાઈએ પણ પાઠવી શુભેચ્છા

8 / 19
ઈરફાને ગણાવી સૌથી મોટી જીત

ઈરફાને ગણાવી સૌથી મોટી જીત

9 / 19
શામીએ પાઠવી શુભેચ્છા

શામીએ પાઠવી શુભેચ્છા

10 / 19
અનીલ કુમલે એ પણ પાઠવી શુભેચ્છા

અનીલ કુમલે એ પણ પાઠવી શુભેચ્છા

11 / 19
સુરેશ રૈનાએ રિષભ પંથને આપી શાબાશી

સુરેશ રૈનાએ રિષભ પંથને આપી શાબાશી

12 / 19
સચિને કહ્યું દરેક સીઝનમાં આપણને નવો હીરો મળે છે.

સચિને કહ્યું દરેક સીઝનમાં આપણને નવો હીરો મળે છે.

13 / 19
ધવને કહ્યું બધા જ સુપરસ્ટાર છે.

ધવને કહ્યું બધા જ સુપરસ્ટાર છે.

14 / 19
શ્રેયસ ઐયરે ગણાવી ઐતિહાસિક ક્ષણ

શ્રેયસ ઐયરે ગણાવી ઐતિહાસિક ક્ષણ

15 / 19
AB de villiersએ ઇન્ડિયાના ખેલાડીઓની પીઠ થાબડી

AB de villiersએ ઇન્ડિયાના ખેલાડીઓની પીઠ થાબડી

16 / 19
હરભજને ખુશી જાહેર કરી.

હરભજને ખુશી જાહેર કરી.

17 / 19
લક્ષ્મણે પણ પાઠવી શુભેચ્છા.

લક્ષ્મણે પણ પાઠવી શુભેચ્છા.

18 / 19
આકાશ ચોપરાએ પણ રિષભની પીઠ થાબડી.

આકાશ ચોપરાએ પણ રિષભની પીઠ થાબડી.

19 / 19
ઇશાંત શર્માએ પણ આપી શુભેચ્છા

ઇશાંત શર્માએ પણ આપી શુભેચ્છા

Published On - 2:29 pm, Tue, 19 January 21

Next Photo Gallery