ક્રિકેટર ગૌતમ ગંભીરને છે અફસોસ, નથી મળ્યો પહેલો પ્રેમ!

|

Feb 13, 2019 | 4:56 PM

જાણીતા ક્રિકેટર ગૌતમ ગંભીર દ્વારા એક ખૂલાસો કરવામાં આવ્યો છે જેમાં તેણે પોતાની જિંદગીમાં શું બનવું હતું તે વિશે વાત કરી હતી. ભારતીય ટીમના સફળ ક્રિકેટર ગૌતમ ગંભીરે એક બુક વિમોચનના કાર્યક્રમમાં કહ્યું કે તેણે પોતાની જિંદગી ભલે ક્રિકેટમાં વિતાવી દીધી પણ આજે પણ તેના દિલમાં એક વાતની નાખૂશી છે. ગૌતમ ગંભીરને ભારતીય આર્મી જોઈન […]

ક્રિકેટર ગૌતમ ગંભીરને છે અફસોસ, નથી મળ્યો પહેલો પ્રેમ!

Follow us on

જાણીતા ક્રિકેટર ગૌતમ ગંભીર દ્વારા એક ખૂલાસો કરવામાં આવ્યો છે જેમાં તેણે પોતાની જિંદગીમાં શું બનવું હતું તે વિશે વાત કરી હતી.

ભારતીય ટીમના સફળ ક્રિકેટર ગૌતમ ગંભીરે એક બુક વિમોચનના કાર્યક્રમમાં કહ્યું કે તેણે પોતાની જિંદગી ભલે ક્રિકેટમાં વિતાવી દીધી પણ આજે પણ તેના દિલમાં એક વાતની નાખૂશી છે. ગૌતમ ગંભીરને ભારતીય આર્મી જોઈન કરવાની ઈચ્છા હતી તેથી આર્મીને ગૌતમ પોતાનો પહેલો પ્રેમ ગણાવે છે.

TV9 Gujarati

 

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

ગૌતમ ગંભીરે રણજી ટ્રોફીના લીધે આર્મીમાં ન જઈ શક્યાની વાત કરી હતી. ગૌતમ ગંભીરને ભારતીય રક્ષા અકાદમી ખાતે ભણવાની ઈચ્છા હતી. તેણે વધુમાં કહ્યું કે આર્મી મારો પ્રથમ પ્રેમ છે અને મને એક જ વાતનો ખેદ છે  કે હું આર્મીમાં ન જઈ શક્યો. હાલ ગૌતમ ગંભીર આર્મીમાં શહીદ થનારાં બાળકો માટે એક ફાઉન્ડેશન ચલાવે છે અને તેને લાગે છે કે આ ફાઉન્ડેશને જ તેનો પ્રથમ પ્રેમને જીવિત રાખ્યો છે.

[yop_poll id=1388]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article