ભારત-પાકિસ્તાનની મેચને લઈને આ ખેલાડી પણ તૈયાર, પહેર્યો આ ખાસ શુટ

|

Jun 16, 2019 | 8:35 AM

વિશ્વ કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેની હાઈ વોલ્ટેજ મેચનો મુકાબલો આજે થવાનો છે. આ મેચ પર બંને દેશોના ક્રિકેટ ફેન્સ જ નહિ પણ ઘણા દિગ્ગજોની પણ નજર રહેશે. આ લિસ્ટમાં એક નામ વેસ્ટ ઈન્ડિઝના તોફાની બેટસમેન ક્રિસ ગેઈલ પણ છે. તેમને ભારત-પાકિસ્તાનની મેચ માટે તેમની ઉત્સુકતા જાહેર કરી છે. See more ‘યૂનિવર્સ બોસ’ના નામથી જાણીતા […]

ભારત-પાકિસ્તાનની મેચને લઈને આ ખેલાડી પણ તૈયાર, પહેર્યો આ ખાસ શુટ

Follow us on

વિશ્વ કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેની હાઈ વોલ્ટેજ મેચનો મુકાબલો આજે થવાનો છે. આ મેચ પર બંને દેશોના ક્રિકેટ ફેન્સ જ નહિ પણ ઘણા દિગ્ગજોની પણ નજર રહેશે. આ લિસ્ટમાં એક નામ વેસ્ટ ઈન્ડિઝના તોફાની બેટસમેન ક્રિસ ગેઈલ પણ છે. તેમને ભારત-પાકિસ્તાનની મેચ માટે તેમની ઉત્સુકતા જાહેર કરી છે.

‘યૂનિવર્સ બોસ’ના નામથી જાણીતા ક્રિસ ગેઈલે ઈન્સ્ટાગ્રામ પર તેમનો એક ફોટો શેર કર્યો છે. આ ફોટોમાં તેમને એક ખાસ પ્રકારનો શુટ પહેર્યો છે. આ શુટમાં એક તરફ ભારતીય ધ્વજની ડિઝાઈન છે, જ્યારે બીજી તરફ પાકિસ્તાની ધ્વજની ડિઝાઈન બની છે.

પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

ક્રિસ ગેઈલે લખ્યુ કે હું મારા ભારત-પાકિસ્તાન શુટમાં છું, પ્યાર અને સન્માન, મને આ ખુબ જ પસંદ છે અને 20 સપ્ટેમ્બરે મારી બર્થ-ડે પાર્ટીમાં આ પણ એક ડ્રેસ હશે. ભારતે વિશ્વ કપમાં પાકિસ્તાનની વિરૂધ્ધ અત્યાર સુધી 6 મેચમાં જીત મેળવી ચૂકી છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

આ પણ વાંચો: ડ્યૂટી બાદ ઘરે જઈ રહેલી એક મહિલા પોલીસને જીવતી સળગાવી દેવામાં આવી!

 

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article