U-19 WC : ભારતને હરાવી બાંગ્લાદેશ ઈતિહાસમાં પ્રથમવાર ચેમ્પિયન બન્યું

અંડર 19 વિશ્વકપમાં બાંગ્લાદેશની પ્રથમવાર સફળતા મળી છે. ભારતીય ટીમ બાંગ્લાદેશની સામે એક મોટું લક્ષ્યાંક ઉભું કરવામાં નિષ્ફળ રહી હતી અને તેના લીધે બાંગ્લાદેશને આ જીત મળી છે. 177 રન ભારતીય ટીમે 47.2 ઓવરમાં કર્યા હતા. જેના લીધે બાંગ્લાદેશની ટીમે આ લક્ષ્યાંકને સરળતાથી હાસલ કરી લીધો હતો. જો કે બાંગ્લાદેશની ટીમની 7 વિકેટ પડી જતા […]

U-19 WC :  ભારતને હરાવી બાંગ્લાદેશ ઈતિહાસમાં પ્રથમવાર ચેમ્પિયન બન્યું
| Updated on: Feb 09, 2020 | 4:26 PM

અંડર 19 વિશ્વકપમાં બાંગ્લાદેશની પ્રથમવાર સફળતા મળી છે. ભારતીય ટીમ બાંગ્લાદેશની સામે એક મોટું લક્ષ્યાંક ઉભું કરવામાં નિષ્ફળ રહી હતી અને તેના લીધે બાંગ્લાદેશને આ જીત મળી છે. 177 રન ભારતીય ટીમે 47.2 ઓવરમાં કર્યા હતા. જેના લીધે બાંગ્લાદેશની ટીમે આ લક્ષ્યાંકને સરળતાથી હાસલ કરી લીધો હતો. જો કે બાંગ્લાદેશની ટીમની 7 વિકેટ પડી જતા પરિસ્થિતિમાં બદલાવ આવ્યો હતો. આ બાદ પણ બાંગ્લાદેશના ખેલાડીઓએ ધીરજપૂર્વક રમીને જીત મેળવી લીધી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

 

આ પણ વાંચો :  સરકાર નોકરીમાં પ્રમોશન બાબતે અનામત આપી શકાય કે નહીં? જાણો સુપ્રીમ કોર્ટે શું કહ્યું?


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

ઈતિહાસમાં પહેલીવાર બાંગ્લાદેશ અંડર 19 વિશ્વકપમાં ચેમ્પિયન બન્યું છે. ભારતીય ટીમના 7 બેટસમેન 10 કરતાં ઓછા રન કર્યા હતા અને તેના લીધે એક સ્કોર ઉભો કરી શકાયો નહોતો. આમ ભારતની સામે બાંગ્લાદેશની ટીમે જીત મેળવી છે.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]