Video: હાર્દિક પંડ્યાથી લઈને કે.એલ. રાહુલને B અને C કેટેગરીમાં કયાં ખેલાડીને મળે છે કેટલો પગાર?

ભારતીય ક્રિકેટરોને ક્રિકેટ રમવા માટે BCCI દ્વારા દર વર્ષે કરોડો રૂપિયાની વાર્ષિક સેલરી મળે છે. ક્રિકેટરોને તેના પ્રદર્શનના આધારે પગાર નક્કી કરવામાં આવે છે. જે ખેલાડી સારું રમે છે તેને વધારે અને જે ખેલાડીનું ખરાબ પ્રદર્શન હોય છે તેને ઓછી સેલરી આપવામાં આવે છે. BCCI દ્વારા સેલરીને ચાર કેટેગરીમાં વહેંચવામાં આવી છે. 1. A+ 2. […]

Video: હાર્દિક પંડ્યાથી લઈને કે.એલ. રાહુલને B અને C કેટેગરીમાં કયાં ખેલાડીને મળે છે કેટલો પગાર?
| Updated on: Jun 19, 2019 | 3:50 PM

ભારતીય ક્રિકેટરોને ક્રિકેટ રમવા માટે BCCI દ્વારા દર વર્ષે કરોડો રૂપિયાની વાર્ષિક સેલરી મળે છે. ક્રિકેટરોને તેના પ્રદર્શનના આધારે પગાર નક્કી કરવામાં આવે છે. જે ખેલાડી સારું રમે છે તેને વધારે અને જે ખેલાડીનું ખરાબ પ્રદર્શન હોય છે તેને ઓછી સેલરી આપવામાં આવે છે. BCCI દ્વારા સેલરીને ચાર કેટેગરીમાં વહેંચવામાં આવી છે.

1. A+
2. A
3. B
4. C

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આજે આપણે વાત કરીશુ B અને C કેટેગરીમાં સમાવેશ કરેલા ખેલાડીઓના પગારની. સૌપ્રથમ વાત કરીએ B કેટેગરીની તો તેમાં 4 ખેલાડીઓનો સમાવેશ થાય છે. જેમાં કે.એલ. રાહુલ, ઉમેશ યાદવ, યજુવેન્દ્ર ચહલ અને હાર્દિક પંડ્યાને લેવામાં આવ્યા છે જેઓને રૂ.3 કરોડનો વાર્ષિક સેલેરી મળે છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

A+ અને A કેટેગરીના ખેલાડીઓનો પગાર જાણવા માટે અહીં ક્લિક કરો.

જો C કેટેગરીની વાત કરીએ તો તેમાં 7 ખેલાડીઓને સીલેક્ટ કરવામાં આવ્યા છે. જેમાં કેદાર જાધવ, દિનેશ કાર્તિક, અંબાતી રાયડુ, મનીષ પાંડે, હનુમા વિહારી, ખલીલ અહમદ અને રિદ્ધિમાન સાહા. આ ખેલાડીઓને રૂ.1 કરોડનો વાર્ષિક પગાર આપવામાં આવે છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Published On - 12:22 pm, Wed, 19 June 19